પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


આ એ વિરેાધી પક્ષના એ મતેા વચ્ચે જે If એટલે ‘ જો’ ‘ તા છે તે ઘણું મહત્વનું છે. જો માતૃભાષાને પ્રવેશ સરકારી યુનિવર્સિટીમાં ચાય ને વ્યવહારશાસ્ત્ર, આરેાગ્યશાસ્ત્ર, વગેરે વિષયેા સ્ત્રીઓ માટે અકિ કરવામાં આવે તે સ્ત્રીઓની જુદી યુનિવર્સિટીની આવશ્યકતા શી રહે ? જ્યાં સુધી સામાન્ય પદવીનું ( ordinary degree) શિક્ષણ માતૃભાષા માર- ફતે અપાય નહિ ત્યાં સુધી સ્ત્રીઓની સ્વતંત્ર યુનિવર્સિટીની આવશ્યકતા રહેવાની જ. આપણી મંદગતિને વિચાર કરીએ તે એમ થતાં કેટલાં વર્ષો લાગશે તે કહી શકાય એમ નથી. હવે અંશતઃ કિવા સર્વસ્વી અનુકૂળ મહેને વિચાર કરીએ. આવા કેટલાક મત આ પહેલાના પ્રકરણમાં આપ્યા છે. સામાન્યતઃ સ્ત્રીએને અપાતા ઉચ્ચ શિક્ષણમાં પણ ભેદ કરવા જોઇએ એવા વિચાર પાશ્ચાત્ય દેશમાં પણ પ્રચલિત થવા લાગ્યા છે. એ ‘નાઈન્ટીન્થ સેચરી અન્ય આફ્ટર’ માસિકમાંના ઉતારા આપ્યા છે તે પરથી ધ્યાનમાં આવશે. વિદ્વાન તે વજનદાર લેાકાને આ હિલચાલને ટકા નહાત તેા સ્ત્રીઓની યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી શકત જ નહિ. આજ સુધી જેમણે ચાન્સેલર તે વાઇસ ચાન્સે- લરનું કામ કર્યું હતું ને હાલ કરે છે, તે જ પ્રમાણે સિંડિકેટના અને સેનેટના સભાસદેનું કામ જેમણે કર્યું હતું તે કરે છે, તેમની વિદ્વતા ને તેમને દરજ્જો નીચેની યાદી પરથી જણાશે. મહિલાવિદ્યાપીઠના આજ સુધીના ચાન્સેલર, વાઇસ ચાન્સેલર તે સિડિકેટના સભાસદા નીચે પ્રમાણે થયા છેઃ— ચાન્સેલર. ૐા. સર રામકૃષ્ણ ગેાપાળ ભાંડારકર, એમ. એ., પી. એચ. ડી. સર મહાદેવ ભાસ્કર ચૌબળ, બી.એ., એલએલ. ખી., કે. સી. આઈ. ઈ., સી. એસ. આઇ. વાઈસ–ચાન્સેલર. ૐા. રઘુનાથ પુરૂષાત્તમ પરાંજપે, એમ. એ., બી. એસસી., ડી. એસ. સી. ૫. વા. ન્યાયમૂર્તિ સર લલ્લુભાઈ આશારામ શાહ, એમ. એ., એલએલ, ખી. સિડિકેટના સભાસદ પ્રિન્સિપાલ કેશવ રામચંદ્ર કાનિટકર, એમ. એ., બી. એસસી. પ્રિન્સિપાલ વિનાયક ગણેશ આપટે, બી. એ. વિરાગ સમત બી. મહેતા, એમ. બી. D|