બાકીના સવા ત્રણ લાખ રૂ. સુશિક્ષિત મધ્યમ વર્ગના લોકેા પાસેથી મળેલા છે.
કાઇ પણ રાષ્ટ્રની મજબુતતા આ સુશિક્ષિત મધ્યમ વર્ગ પર જ આધાર
રાખે છે, તે શરૂઆતથી જ મહિલાવિદ્યાપીને આ વર્ગને ટેકેા મળ્યા છે.
આ મેટા વર્ગની સહાનુભૂતિ ન હાત તેા વિદ્યાપીઠની પ્રગતિ અશક્ય જ
થઈ જાત.
આ વિદ્યાપીઠ વિષેને લાકમત જાણવાને એક બીજો માર્ગ છે. આ
વિદ્યાપીઠના નમુના પર યુનિવર્સિટી કાઢવાના બીજા પ્રાંતમાં પ્રયત્ન થયા
છે. બંગાળામાં સ્ત્રીઓની યુનિવર્સિટી કાઢવા માટે એક કમિટી સ્થાપન થઇ
હતી. તેના પ્રમુખ સર અસુતાશ ચૌધરી, હાઈકા જજ્જ એ હતા, તે
તે કમિટિમાં ડૅા. પી. સી. રાયનું નામ હતું. તે કમિટીએ એક સકર્યુલર
ફેરવી વિદ્વાન સ્ત્રીપુરૂષાના અભિપ્રાય માગ્યા હતા. આ સંબંધમાં એક વ-
માનપત્રમાંને લેખ`કાપી સર વિઠ્ઠલદાસ ફારસીએ મારી ઉપર મેાકલાવ્યા
હતા. આ વિષે પાછળથી કાંઇ સાંભળવામાં આવ્યું નથી.
પંજાબમાં પણ કેટલાક લેાકેાની આવી ઇચ્છા હતી. લાહેારની દયાનંદ
વૈદિક કાલેજના ઉત્પાદક ને માજી પ્રિન્સિપાલ લાલા હંસરાજે વ`માનપત્રેા
દ્વારા પ્રસિદ્ધ કર્યું હતું કે, ત્રણ લાખ રૂપિયા ભેગા કર્યા પછી આ કામ
હાથ પર લેવાની મારી ઇચ્છા છે. સાડ઼ હજાર રૂ. આપવાની પેાતાની
ઇચ્છા એક ધનિક વર્તીમાનપત્ર દ્વારા દર્શાવી હતી. પરંતુ પાછળથી જલિ-
આનવાલા બાગનું પ્રકરણ ઉપસ્થિત થવાથી પંજાબમાં વિલક્ષણ પરિસ્થિતિ
ઉત્પન્ન થઈ તે આ વાત પડી રહી.
અખિલ ભારતવર્ષીય સ્ત્રીઓની પહેલી પરિષદ પૂનામાં ૧૯૨૭ ના
પહેલા અઠવાડીઆમાં ભરાઇ હતી. તેણે નીચેના એ ઠરાવ પસાર કર્યા હતાઃ-
“ That in all education of girls in India teaching
in the ideals of motherhood and in the making of
the home beautiful and attractive, as well as training
in social service, should be kept uppermost."
હિંદુસ્થાનમાં કન્યાઓના શિક્ષણમાં માતૃપદના ધ્યેય વિષેનું જ્ઞાન,
તેમજ ગૃહ સુંદર અને આકર્ષક શી રીતે કરવું એને ખ્યાલ અને સમાજ-
સેવાનું અનુભવયુક્ત શિક્ષણ એને અગ્રસ્થાન આપવું
આપવું જોઇએ.”
..
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૨૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..
