પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


“The Women's conference recommends that go- vernment recognition should be given ta successful educational institutions which have been working on experimental lines advocated by this conference (such as the Indian Women's University and others ) and which desire such recognition. ' ૧૧૦ “ આ સ્ત્રીપરિષદ સરકારને ભલામણ કરે છે કે આ પિરષદે જે ધારણ સ્વીકાર્યું છે તે સંબંધી પ્રયાગ કરવાની યશસ્વી શિક્ષણસંસ્થાઓને (દાખલા તરીકે ભારતવર્ષીય મહિલા વિદ્યાપી તે બીજી જે સંસ્થાએ હાય તે) તેમની ઇચ્છા હાય તે સરકારી માન્યતા આપવી. ગયા ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ભરાયેલી સ્ત્રીઓની શૈક્ષણિક પરિષદે આ એ હરાવાને ફરીથી માન્ય કર્યા છે. મુંબઇ ઇલાકાના વિદ્યાખાતાનેા ૧૯૨૫-૨૬ ની સાલને રિપોર્ટ થાડા મહિના પૂર્વ પ્રસિદ્ધ થયા છે. તેમાં આ વિદ્યાપી માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે. “ A number of schools throughout the presidency are affiliated to the Poona WVomen's University. Some of these are recognized by the Department. A special feature of these schools is that they use the Verna- cular as the medium of instruction for all subjects except English throughout the school course,'" “ ઇલાકામાં ઘણી શાળાએ પુનાની સ્ત્રીઓની યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તેમાંની કેટલીક વિદ્યાખાતામાં નેધાએલી છે. આ શાળાઓનું એક ખાસ લક્ષણ એ છે કે તેમાં છેલ્લાં ધારણ સુધી અંગ્રેજી શિવાયના બીજા બધા વિષયે માતૃભાષામાં શીખવવામાં આવે છે. 59 “ The cause of women's education and of the uplift of women is nobly assisted by numerous socie- ties and institutions in this presidency, the chief among which are the Seva Sadan Society, Poona, and Indian Wonıen's University, Poona. The Educational º Inspector, C. D. reports:itage Portal