પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તંત્રી તરફથી. અધ્યાપક કવેનું જીવન સ્ત્રીવર્ગની સેવા અને તેમના ઉદ્દારના યત્ને કરવામાં વ્યતિત થયું છે, અને આજે વૃદ્ધ વયે પણ તે આ ઉદ્યમમાં જ મચેલા રહે છે. એટલે જે સમયે તેમના મિત્રા તેમની જન્મજયંતિને ઉત્સવ કરતા હાય, ત્યારે ‘‘સ્ત્રીએાધ’’ તેમના જીવનને પરિચય ગુર્જર સમાજને કરાવે તે ચેાગ્ય જ છે. અધ્યાપક કવેએ પેાતાને જીવનવૃત્તાંત પેાતેજ મરાઠી ભાષામાં પ્રસિદ્ધ કર્યા છે, તેના અત્યાર સુધીમાં એ ભાગ છેઃ પૂર્વા અને ઉત્તરા. પૂર્વાનું ભાષાંતર ગુજરાતી ભાષામાં થઈ ગયું છે. ઉત્તરા તેા મરાઠીમાં પણ તેમના ૭૧મા જન્મદિવસે જ પ્રસિદ્ધ થવાને છે. અધ્યાપક કર્વેની સહાનુભૂતિ તથા ભાઈ શ્રી કરસનદાસ ચિતળીયાના પરિશ્રમથી અમે પણ તે જ દિવસે એટલે ૧૮-૪-૨૮ તે દિવસે આ ઉત્તરા પ્રસિદ્ધ કરવાની ગાઠવણુ કરી છે. તેનું ભાષાંતર ભાઈ માણેકલાલ ઠાકરે અથાગ શ્રમ લઈ તાત્કાળિક કરી આપ્યું છે, તથા શ્રી કીશેરીલાલ મશરૂવાળાએ તે ચાકસાઈથી તપાસ્યું છે. આ પ્રસંગે સ્ત્રીએાધ” તરફથી હું અધ્યાપક કવે, શ્રી કરસનદાસ ચીતળીયા, શ્રી માણેકલાલ ઠાકર તથા શ્રી કીશેારીલાલ મશરૂવાળા એમનેા ઉપકાર માનું છું. “સ્ત્રીએાધ” ના ગ્રાહકે! ખાસ–કરીને “બાળક” ના વાંચકેાની મારે ક્ષમા માંગવાની છે. મારેા પ્રથમ વિચાર મે માસના અંકમાં અધ્યાપક કર્વેના જીવનને આઠેા પરિચય કરાવનારા તથા તેમની પ્રશંસાના લેખા આપવાને હતા. પરંતુ મને એમ લાગ્યું કે તેમના જીવનની તેમના જ હાથે લખાયલી સત્ય વાર્તા આપવાથી સમાજને વિશેષ લાભ થશે. તેથી ગ્રાહકા અને વાંચકાના કાંઈક કાપના વ્હારી લઇને પણ આત્મવૃત્તને પૂર્વા આપવાના મેં નિશ્ચય કર્યાં. શ્રી કવે સાદામાં, કðવ્યભાનમાં, ઉદ્યમમાં, અને આદર્શોને કર્તવ્યમાં ઉતારવાના કાર્યમાં મહાત્મા ગાંધીજીની નાની સરખી આવૃત્તિ જેવા છે. તેમના જેવા સમાજસેવા આપણને સૈાને આદરૂપ છે. છેલ્લાં દસ વર્ષથી હું તેમના અંગત પરિચયમાં આવ્યો છું અને પૂના મહિલાવિદ્યાપીઠમાં તેમની સાથે કાર્ય કરવાના પણ મને લાભ મળ્યા છે. તેમના પરિચયથી નામ