પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


આંધ્ર યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર શ્રીયુત સી. આર. રેડ્ડીએ જગતને પ્રવાસ કર્યો ત્યારે તેમણે સ્ત્રીઓને જુદી જુદી પદ્ધતિએ શિક્ષણ આપવાની અનેક કૅાલેન્તે તપાસી હતી, ને તેની હકીકત ૧૯૧૬ માં ‘ ડેપ્યુટેશન સ્ટડી ’ ૧૧૨ Deputation study ' નામના પુસ્તકમાં પ્રસિદ્ધ કરી હતી. આવી કાલેજેમાં લંડનની ‘ કિ’ગ્ઝ કાલેજ ફાર વીમેન ' ( King's College for women ) મુખ્ય છે. ઉપરના ઠરાવને આગળ ગતિ આપવા માટે શ્રીયુત રેડ્ડીએ ટિપ્પણુ સાથે લખેલું એક નાનકડું પુસ્તક રજીસ્ટાર મારફતે કેટલાંક સ્ત્રીપુરૂષને મેાકહ્યું હતું, તે તેમની પાસેથી આ યાજના સંબંધી સૂચનાઓ મંગાવી હતી. આ પુસ્તકમાં પાશ્ચાત્યાએ ચલાવેલી કેટલીક સ્ત્રી- એની કાલેોમાં આ વિષયને અભ્યાસક્રમ કેવે રાખ્યા છે એ વિષેની માહિતી આપેલી છે. શ્રીયુત રેડ્ડીની ઇચ્છા એવી છે કે આંધ્ર યુનિવર્સિટીએ સ્ત્રીએ- તે વ્યવહારશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું (Domestic and social science) શિક્ષણુ આપવા માટે સ્વતંત્ર યુનિવર્સિટી કાઢવી ને હાલ તરત ઇંટરમેજીએટ —ાલેજથી શરૂઆત કરવી એવી એમની ભલામણ છે. હિંદુસ્તાનની સ્ત્રીએાના શિક્ષણ સંબંધે સર અતુલચંદ્ર ચૅટરજીએ લંડનમાં યુનિવર્સિટી કૅાલેજમાં શિક્ષણસંસ્થાએની પરિષદમાં એક ભાષણ કર્યું હતું તે સંબંધી ‘ટાઇમ્સ આફ્ ઇંડીઆ' તા. ૩ જી જાન્યુઆરી ૧૯૨૮ ના તેના અગ્રલેખમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરે છેઃ— “ The difficulties of the task are enormous. Only men and women gifted with imagination are likely to succeed. A great educational policy would involve enormous expense and teachers, for many obvious reasons, are hard to secure. The battle, however will be half won when Indian public opinion is agreed that female education is a necessity. Once there is agreement upon that, we may hope that public opi- nion will increase the prestige of those engaged in the fine vocation of teaching, and then some of the present difficulties of securing teachers will disappear. The task may seem hopeless; but not but no_ |