પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
મહિલા–વિદ્યાપીઠનું વૈશિષ્ટય


જ્ઞાનની તરીકેની ફરજતા એક ભાગ તે પૂર્ણ રીતે બજાવી શકશે. આ સાથે ખીજા એવા વિષયાને અભ્યાસ કરાવવા જોઇએ કે તેને લીધે તેમની દૃષ્ટિ અધિક વ્યાપક થાય અને અનેકવિધ બાબતેા પર પહેલાના કરતાં અધિકાધિક લક્ષ લાગી શકે.’’ પ્રકરણ દશમું. મહિલા વિદ્યાપીઠનું વૈશિષ્ટય. બીજી યુનિવર્સિટીએથી સ્ત્રીએની યુનિવર્સિટી એટલે મહિલા–વિદ્યા- પીઠ કઇ બાબતેામાં ભિન્ન છે તે આ પ્રકરણમાં દર્શાવવાને હેતુ છે. અત્યાર સુધીના હેવાલમાં તેવી કેટલીક બાબતેા સહજ આવી ગઈ છે, પરંતુ અહિં તેમને ખાસ નિર્દેશ કરવાની જરૂર છે. મહિલા–વિદ્યાપીડના નામ પરથી જ સ્ત્રીએની દૃષ્ટિએ વિચાર કરીને યેાગ્ય જણાય તે અભ્યાસક્રમ ઘડવાને તેને હેતુ સ્પષ્ટ જણાય છે. તેથી જ વ્યવહારશાસ્ત્ર અને આરેાગ્યશાસ્ત્ર, ઈંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને ખાસ કરીને બાળકના મનેાવ્યાપારની મીમાંસા એ વિષયેાનાં મૂળતા શીખવ- વામાં આવે છે. સમાજશાસ્ત્ર એ વિષય ફરજીઆત રાખ્યા છે તે ગાયન વાદન અને ચિત્રકલાને પણ અભ્યાસક્રમમાં સમાવેશ કર્યા છે. સ્ત્રી તે પુરૂષ બન્નેને સરખા જ નડતા દોષ આ વિદ્યાપીમાંથી દૂર કરવામાં આવ્યા છે. અંગ્રેજી ભાષાને અપાતું વધારે મહત્વ તે માતૃભાષાની હલકી સ્થિતિ એ જગતમાં બીજે કાઈ સ્થળે નથી એવા આપણી શિક્ષણ- પતિના મેટા દોષ છે. શીતેર વર્ષ પૂર્વે જ્યારે યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યારે આમ થવું સાહજીક હતું. તે વખતે દેશી ભાષાની પ્રગતિ જોઇએ તેવી થઇ નહતી. તાપણ તે વખતે દેશી ભાષાને જે ઉત્તેજન અપાતું હતું તે આગળ જતાં એઠું થયું. મુંબાઇ યુનિવર્સિટીના પહેલા પદવીધર ૧૮૬૨માં બહાર પડયા તેમાં ફક્ત ૐા. ભાંડારકરની બીજી ભાષા સંસ્કૃત હતી. બાકીના ત્રણ એટલે ન્યાયમૂર્તિ રાનડે, શ્રીયુત વામન આબાજી મેાક ને શ્રીયુત આળ મંગેશ વાગળેની ખીજી ભાષા મરાઠી હતી. ત્યારથી માંડી ૧૮૭૧ સુધી મરાડી ને ગુજરાતી ખીજી ભાષા લઇ બહાર પડેલા ગ્રેજ્યુએટા મળી આવે છે. પછીથી માતૃભાષાની સ્થિતિ એવી કફ઼ાડી થઈ ગઈ કે હાઇ- સ્કુલમાં અંગ્રેજી ત્રીજા ધેારણથી આગળ એનું નામ પણ લેવામાં આવે ૧ ગ ામાં આ