પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


“ ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેકટરાએ હિંદુસ્થાનના ગવર્નર જનરલ સાહેબને ૧૮૫૪ના જુલાઈની ૧૧મીએ હિંદી લેાકાના શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ખલીતે મેકલ્યેા હતા — ૧૧૮ યુરેપિયન ભાષામાં લખાયેલાં પુસ્તકેાના ભાષાંતરાથી કિવા જેમના મનમાં યુરોપીય સંસ્કૃતિનું જ્ઞાન બિ‘બિત થયું છે એવા લેાકાના સ્વતંત્ર પ્રબંધાથી હિંદુસ્થાનમાં દેશી ભાષામાં લખાયેલું વાડ્મય ઉત્તરાત્તર અધિક સમૃદ્ધ થતું જશે, અને એ રીતે યુરેાપમાંનું જ્ઞાન બધા વર્ગના લોકોને મળશે.’’ (( “ આ ખલિતામાં ભવિષ્યના સુપરિણામ વિષે આટલી ખાત્રીથી વ્યક્ત કરેલી આશા જે સફળ થઇ હાત તેા હું ખાત્રીથી કહું છું કે, ૌધિક વ્યાપારના દરેક ક્ષેત્રમાં સંસ્કૃતિની દૃષ્ટિએ હિંદુસ્થાનનું હાલમાં જે નીચુ સ્થાન છે તે નહેાત. “ જાપાની રાષ્ટ્રના બૌધિક જીવનનું મારૂં નિરીક્ષણ મર્યાદિત હોવા છતાં મારા મનમાં તેમના ગતકાલીન ઇતિહાસના અભ્યાસથી એવા આશાજનક વિશ્વાસ ઉત્પન્ન થયા છે કે આપણે હિંદી લાકા બૌધિક ગુણાના સંબંધમાં તેમના કરતા ઉંચા દરજજાના છીએ. પણ આપણામાં એક મેાટી ઉપ એ છે કે, આપણી રાષ્ટ્રીય બુદ્ધિમત્તાનું શિક્ષણ અને વિકસન થાય એવાં સાધનેને આપણા દેશમાં અભાવ છે. મને એમ પણ લાગે છે કે, રાષ્ટ્રની આધિભૌતિક પ્રગતિ જે આધુનિક કલ્પના ને શાસ્ત્રા જ્યાં સુધી હિંદુસ્થાનમાં હાલ છે તે પ્રમાણે ખીજી ભાષામાં પુરાઇને પડયાં હોય ત્યાં સુધી પ્રગતિ- પર કલ્પનાના પ્રસાર, હિંદુસ્થાનની આર્થિક પરિસ્થિતિ અને તેને ખીજાં રાષ્ટ્રો સાથે કરવાની હરીફાઈ લક્ષમાં લેતાં, જેટલા ઝપાટાથી થવા જોઇએ એટલે થઈ શકશે નહિ.” “ To say that one's mother-tongue should not be made the medium of instruction for higher education, because it does not happen to be as highly developed for conveying scientific thought as some foreign lan- guage, is a dangerous proposition to advance. I dread to think what would have happened to Japan to-day if they too like us had wasted energies for a hundred years in trying to give to a foreign language the position whic which nature meant their mother-tongue to Portal