પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
એક વિશિષ્ટ વર્ગની સ્ત્રીઓની તુલના..


શિક્ષણની દૃષ્ટિએ ચાલતી સુવ્યવસ્થિત સંસ્થાને માટે પણ લાકેાની આ વિચારસરણી બાધક થાય છે. સ્ત્રીઓના શિક્ષણની સ્થિતિ જરા ભિન્ન છે. તેમને સ્વાવલખી કરવાને કે આર્થિક સ્વાતંત્ર્ય મેળવી આપવાનેા સેકડે તેવું ટકા શિક્ષણના હેતુ હેાતે નથી, તથાપિ પડેલે ચીલે ચાલવાની વૃત્તિ તે રાજમાન્યતાનાં ચશ્માં વડે જ એ જોવાય છે. મહિલાવિદ્યાપીઠને ઘેાડી રાજમાન્યતા મળી છે અને આગળ જતાં કદાચિત થાડી વધારે મળવાના સંભવ છે, એ વાત અને રાજમાન્ય શિક્ષણથી પણ આર્થિક સ્વાતંત્ર્ય મળવાનેા સંભવ ધણા એછેા થતા જાય છે, એ બીજી વાતને લીધે સ્ત્રીઓના શિક્ષણની તુલનાત્મક દૃષ્ટિએ નિરીક્ષા કરવાની વૃત્તિ ઉત્પન્ન કરવાના પ્રયત્નમાં સફળતા મળવાની આશા આવી છે. ગણિત ને શાસ્ત્રીય વિષયેા ઐચ્છિક તરીકે લઈ જે વિદ્યાર્થીની મહિલા- વિદ્યાપીઠની પ્રવેશક પરીક્ષામાં પાસ થાય છે તેને એલ. સી. પી. એસ. ની પરીક્ષા માટે વૈદકીય શિક્ષણ આપતી મેડિકલ સ્કુલમાં દાખલ કરવામાં આવે છે. હાલ મુંબાઈ યુનિવર્સિટીમાંથી બહાર પડેલી ગ્રેજ્યુએટ (પદવીધર) ને અંડર ગ્રેજ્યુએટ ( બી. એ. ન થયેલી પરંતુ કૅાલેજમાં એક એ પરીક્ષા માટે જેણે શિક્ષણ લીધું હેાય તેવી ) સ્ત્રીઓ ઘણી છે. તેમને સરકારી કે ખાનગી નેાકરી મેળવવામાં ઘણી મુશ્કેલીએ નડે છે. શરૂઆતમાં આવી સ્ત્રીઓની સંખ્યા એછી હાવાથી તેમને ઘણા મેટા પગારની નેાકરીએ મળતી; પરંતુ હાલ એ સ્થિતિ રહી નથી. હવે પછી તેા ભણેલી સ્ત્રીઓમાં એકારી જ ઉત્પન્ન ચવાની. હાલ પણ થાડે ઘણે અંશે એવી સ્થિતિ દેખાય છે. તેથી પેાતાની પૂત્રીને મુબાઇ યુનિવર્સિટીનું શિક્ષણ્ આપવું કે મહિલા વિદ્યાપીઠનું એને વિચાર કન્યાનાં પાલકાને આજ નહિ તેા કાલ પણ કરવા પડશે. તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરતાં ત્રણ ચાર મુદ્દા તરફ લક્ષ આપવું જોઇએ. મનપર સંસ્કાર પડવાની અને તેમનામાં બહુશ્રુતપણું આવવાની દૃષ્ટિએ કયા શિક્ષણની વિશેષ અસર થાય? તે જ મુજબ યેાગ્ય વર મેળવવામાં કયું શિક્ષણ વિશેષ ઉપયાગી થઈ પડે? કુટુંબ અને સમાજને ઉપયાગી થવાની કાત ક્યા શિક્ષણથી વિશેષ આવે? સમાજમાં રહેતી અશિક્ષિત સ્ત્રીએ પર અસર કરવા માટે અંગ્રેજી ભાષામાં શીખેલા વ્યવહાર સાથે જેતે સંબંધ ન હોય એવા વિષયેા ઉપયેાગી થાય કે માતૃભાષામાં શીખેલા વ્યવહારશાસ્ત્ર, ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, માનવશાસ્ત્ર ને ખાસ કરીને શિશુમાનસ- વિકાસશાસ્ત્ર ઉપયાગી થાય ? શિક્ષણુ માટે ખરચવા પડતા પૈસા તે વિશેષ મળે ? યા શિક્ષણની શરીર પર માતા તેના મા શિક્ષણથી વિશેષ