પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ખરાબ અસર થવાની ભીતિ રહે છે? તે છેલ્લે પ્રસંગ પડયે કયું સિક્ષણ પેાતાના પગપર ઉભા રહેવાની હિમ્મત આપે છે? આ પ્રશ્નોને જવાબ માત્ર ઉપપત્તિની દૃષ્ટિએ કે વિચારની સેાટીથી આપી શકાય નહિ. તે તે અનુ- ભવથી જ થાય. મુંબાઇ યુનિવર્સિટીમાંથી અને મહિલા વિદ્યાપીઠમાંથી પદવી લઈ બહાર પડેલી કેટલીક સ્ત્રીએ હાલ સમાજમાં છે. તેમના જીવન તરફ ચિકિત્સક બુદ્ધિથી જોઈએ તે આ પ્રતેાના ઉત્તર આપવા મુશ્કેલ પડશે નહિ. આ પ્રસ્નેના ઉત્તર આપવાનેા પ્રયત્ન કરવાની મારી ઇચ્છા નથી. તે તા દરેક વાચકે જાતે જ કરી લેવા. પણ એમ કરવામાં ઉપયેાગી થઇ પડે એવી કેટલીક સામગ્રી અહીં રજુ કરવાના મારા વિચાર છે. જે પદાર્થાની તુલના કરવાની હોય તેમાં ઘણું સામ્ય હોવું જોઈ એ. આ માટે આ એ યુનિવર્સિટીએની પદવીધર સ્ત્રીઓમાંથી એવા એ વ ચુંટી કાઢવા જોઇએ કે જેમાં ઘણા પ્રકારનું સામ્ય હાય. મહિલા વિદ્યાપીઠ- માંથી પહેલી પદવીધર સ્ત્રી ૧૯૧૧ માં બહાર પડી તેથી ૧૯૧૧ થી ૧૯૨૭ સુધીમાં બહાર પડેલી પીધર સ્ત્રીએની તુલના કરવી એજ ઇષ્ટ છે. તુલના સમાન દરજ્જાની સ્ત્રીએની જ કરવી જોઇએ તે તેમની સંખ્યા પણ લગભગ સરખી જ હાવી જોઇએ. દેશસ્થ, કાંકણસ્થ, તે કહાડે એ બ્રાહ્મણાની ત્રણ પેટાજાતિની પદવીધર સ્ત્રીએ લેવાથી આ બની શકશે. એ માટે મે નીચે એ કાષ્ટકા આપ્યાં છે. તે પરથી આ બે વિદ્યાપીઠમાંથી નીકળેલી આ વિશિષ્ટ વર્ગની સ્ત્રીએ હાલ કયાં છે, તે શું કરે છે, તે જણાશે તે દરેક વાચક પેાતાનેા અભિપ્રાય બાંધી શકશે. મહિલા વિદ્યાપીડની પદવીધર સ્રીએ. પદવીની પહેલી પરીક્ષા. નામ હાલની સ્થિતિ ને કામનું સ્વરૂપ. હિંગણે અદ્રુકના મહિલાશ્રમની વ- સતિગૃહની દેખરેખ. તેમને ગગા- ઇડનું સેંકડ ગ્રેડ સર્ટિફિકેટ મળ્યું છે ને તે હિંગણેની ગગાઇડની કંપ- નીનાં કૅપ્ટન છે. મહિલાશ્રમમાં થાડું શીખવવાનું કામ પણ કરે છે. તે હિંગણેની અનાથઞાલિકાશ્રમ સંસ્થાનાં Gandhi Hortal ૧. શ્રીમતી વારૂબાઈ શેવડે, જી. એ. પાસ કર્યાનું વ. ૧૯૧૯