પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
એક વિશિષ્ટ વર્ગની સ્ત્રીઓની તુલના..

ગ્. 2. એક વિશિષ્ટ વર્ગની સ્ત્રીઓની તુલના. શ્રીમતી કમલા આઈ દેશપાંડે, જી. એ. સૌ. ગંગૂબાઇ પટવર્ધન, જી. એ. ૪. સૌ. રેવતીભાઈ કવે, ૧૯૨૦ ૧૯૨૦ ૧૯૨૦ ૧૨૭ તેમણે કેટલાંક વર્ષ સુધી પુનાની શાળામાં આસિસ્ટન્ટ સુપ્રીન્ટેન્ડેટ ત- રીકે કામ કર્યું હતું. પછી તેમનાં લગ્ન કૅપ્ટન શંકર ધ્રાંડા કર્યુ એમ. બી. ખી. એસ. મેડિકલ પ્રેકટીશનર ના- યરાખી(બ્રિટિશ ઇસ્ટ આફ્રિકા)સાથે થયાં. તે ભારતીય નાટયશાસ્ત્ર પર નિબંધ લખી ભારતીય મહિલાવિદ્યાપીઠનાં ‘પ્રદેયાગમા’ થયાં છે. આ નિબંધનું ૪૮૦ પાનાંનુ છાપેલું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. આ પુસ્તકે મહારાષ્ટ્રીય વાય- મયમાં કિંમતી વધારા કર્યાં છે. તે સતારાની કન્યાશાળામાં આસિસ્ટંટ સુપરિડેંટ છે. Gandhi Heri de Portal ૫. કુમારી ગે।દાવરીબાઇ ૧૯૨૧ કેતકર, જી. એ. સતારાની કન્યાશાળા સ્થાપન કરી તેને પૂણ હાઈસ્કુલનુ સ્વરૂપ આપ- વાનું માન એમને ઘટે છે. તે કન્યા- શાળાનાં સુપરિટેડેટ છે તે સતારા ડિસ્ટ્રીકટ એની સ્કુલ કમિટીનાં સભાસદ છે. તેમણે ગ ગાઈડનું સેકન્ડ ગ્રેડસ- ટિકિટ મેળવ્યું છે. તેમણે પ્રથમ હિંગણેમાં ગગાઇડની કંપની (પથક) સ્થાપન કરીને તેનાં કૅપ્ટન થયાં. ગયાં વર્ષે એક વિશિષ્ટ અધ્યાપન પદ્ધતિ- નુ શિક્ષણ તે પતિનાં ઉત્પાદક મિસ મેટેસારી પાસેથી લેવા માટે તે લડનગયાં છે. હાલ તે ત્યાંની મ- રાયા ગ્રે કાલેજમાં શિક્ષણશાસ્ત્રને અભ્યાસ કરે છે. ત્યાં ગયા પહેલાં તે મહિલાશ્રમમાં શીખવતાં હતાં.