પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
એક વિશિષ્ટ વર્ગની સ્ત્રીઓની તુલના..

એક વિશિષ્ટ વર્ગની સ્ત્રીઓની તુલના, ૧૯૨૨ ૧૩ સૌ. સુમતિબા દેવ, જી. એ. ૧૪ કુમારી બાળુભાઈ ખરે, જી. એ. ૧૫ શ્રીમતી અનુબાઈ આહા, જી. એ. ૧૬ શ્રીમતી ગંગૂમાઇ લેલે, જી. એ. ૧૭ સૌ. વનમાળાભાઇ ૧૯૨૩ ૧૯૨૩ તુળજાપુરકર, જી. એ. ૧૯૨૪ ૧૯૨૫ ૧૨૯ નાગપૂરના વકીલ શ્રીયુત પી. પી. દેવ એમ. એ. એલએલ. ખી. સાથે તેમનાં લગ્ન થયાં છે. તે પૂનાની શ્રીમતી નાથીબાઈ દામેાદર ઠાકરસી કન્યાશાળામાં આ સિસ્ટંટ સુપરિટેડેંટ છે. તેમણે ગ ગાઇડનું સેકંડ ગ્રેડનું સર્ટિફિકેટ મેળ વ્યું છે. તેમણે કન્યાશાળામાં ગ ગાઇડનું એક પથક તૈયાર કર્યું છે તે તેનાં તે કેપ્ટન છે. પ્રદેયાગમા પરીક્ષા માટે તેમણે અલકાર શાસ્ત્રપર એક નિબંધ તૈયાર કર્યા છે. એલગામનું મહિલા વિદ્યાલય સ્થાપન કરવાનું ને તેને લગભગ પૂર્ણ હાઈસ્કુલનું સ્વરૂપ આપવાનું માન તેમને ઘટે છે, તે તે જ મહિલા વિદ્યાલયમાં સુપરિન્ટે ન્ડેટ છે. તે નાગપુરની ભિડે કન્યાશાળામાં કામ કરે છે. તેમનાં લગ્ન શ્રીયુત દત્તો આપાછ તુળજાપુરકર બી. એ. એલએલ. બી. હાઈકૈા વકીલ મુબાઈની સાથે થયાં છે. તે પહેલાં તે વાઇની કન્યાશાળાનાં સુપરિટેડેટ હતાં. મુંબઈની નાથીબાઇ કન્યાશાળામાં શિક્ષિકા છે. ૧૮ કુમારી મથુબાઈ કેતકર, ૧૯૨૫ જી. એ. ૧૯ કુમારી વેકુભાઈ ૧૯૨૫ સરદેશપાંડે, જી. એ. ૨૦ કુમારી શાંતાબાદ કેતકર, ૧૯૨૫ સતારાની કન્યાશાળામાં શિક્ષિકા છે. જી. એ. Garchi Heritage Portal પૂનાનાં સેવાસદનની કન્યાઓની હાઈસ્કુલમાં સુપરિટેડેડ છે.