લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

dow વિધવાવિવાહ માટે વિનવણી. લાવણી. વચાર છાંડી અવિચારીપણાને, નિશદિન, જન હે! કાં વરતા માનવધર્મને અનુચિત એમ શું ગતાનુગતિક તમે થાતા? ખાઇ, દતેા ખાયા, કેશે આવી પાંડુરતા, સાઠી અંતે કાઠી ઝાલી નિત્યે જેણે ઉઠતાં ફરતાં. તરુણુ સમજી તેાયે તેને પુનર્વવાહે મત દેતા, પંચમ વર્ષે વિધવા ખાલા તેને તેાયે ‘ના’ કહેતા ! આડું આવ્યું પૂર્વજન્મનું પાપ કહી તે સમજાડા, પુરુષાને પણ ધર્મ તત્વ એ લાગુ કદીયે નવ પાડા ! સ્વેચ્છાથી સંન્યાસ ગ્રહેલા પુરુષા કૈંક તમે જોતા, છેાડીને હરિભજનને નિશદિન વિષયસમુદ્રમહં રમતા ! પ્રભાવ છે આ મદનના એવા પૂર્ણ તમે જાણેાછાજી, ઘેાડશ વર્ષો તરુણી કહેા કયમદિન ગાળે વિષ્ણુ પતિ હૈ। જી! સુશીલ પતિરત યદિપ ભાર્યાં વારવિલાસિની રત કૈ છે, અચરજ શાને યદિ જે વિધવા ગર્ભવતી થાતી કા છે ? વિષયવાસના તરુણપણામાં નૈસર્ગિક કેવલ દિસતાં કરવા નાશ તે બાહ્ય ઉપાધિ વ્ય કરી કાં શ્રમતા ? માતા થાકી પ્રતિદિન જેની એની, ચાળી, વૃદ્ધિ કરવા, જીવ પ્રાણુ સમ જે યુવતીને હ અતિ તે શેાભવવા. ૧. Gan Heritage Portalı