પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


૧૫ સૌ. મથુરાબાઇ એવાલે, બી. એ. ૧૬ સૌ. શકુંતલાબાઇ ગાડગીળ, બી. એસસી. ૧૭ કુમારી સુશીલાબાઈ જકાતદાર, બી. એ. ૧૮ કુમારી દ્વારકાબાઇ ભટ, બી. એ., બી. ટી. ૧૯ કુમારી ચંદાબાઈ ૨૦ સૌ. સમૂબાઈ માયદેવ, બી. એસસી, ૨૧ કુમારી કૃષ્ણાબાઈ કાલ્લુટકર, એમ. એ. ૨૨ સૌ. ઇંદિરાબાઈ લેલે, ખી. એ. ૨૩ કુમારી ગગુભાઇ કાળે, બી. એ. ૨૪ સૌ. ઇરાવતીબા ક, બી. એ. ૧૯૨૫ પેાંક્ષે, બી. એ., એલએલ. બી. ૧૯૨૫ ૨૫ સૌ. શાંતાબાઇ ૧૯૨૩ નાસિકકર, બી. એ. ૧૯૨૩ ૧૯૨૪ ૧૯૨૪ ૧૯૨૫ ૧૯૨૫ ૧૯૨૫ ૧૯૨૬ ૧૯૨૬ મધ્ય પ્રાંતના શ્રીયુત બએવાલે સાથે તેમનાં લગ્ન થયાં છે. નાગપુરના ડૅા. શ્રીકૃષ્ણ નારાયણ ગાડગીળ સાથે તેમનાં લગ્ન થયાં છે. પાસ થયા પછી થોડાજ વખતમાં તે પરલેાકવાસી થયાં. પૂનાની સેવાસદનની ટ્રેનિંગ કૉલેજનાં પ્રિન્સીપાલ છે. સેવાસદનની હાઇસ્કુલમાં પૂનાની શિક્ષિકા છે. તેમનાં લગ્ન શ્રીયુત અનંત ગોવિંદ માયદેવ બી. એ. સાથે થયાં છે. બી. એસસી. થયા પછી તે દોઢ વર્ષ સુધી પ્રીમેલ હાઇસ્કુલમાં શિક્ષિકા હતાં. હાલ ખારામતી સેવાસદનમાં તે વગર પગારે શીખવે છે. તે હાલ સાંગલીની કન્યાશાળામાં વગર પગારે એક કલાક શીખવે છે. ચાંદાના સખજજ શ્રીયુત પ્રતાપરાવ વાસુદેવ લેલે સાથે તેમનાં લગ્ન થયાં છે. હાલ એ કઇ ખાસ કામ કરતાં નથી.. તેમનાં લગ્ન ફર્ગ્યુસન કૅાલેજના પ્રે।. ડા. દિનકર ધેાંડા કર્યુ એમ. એસ.. સી., પીએચ. ડી. સાથે થયાં છે. તે એક વર્ષ સુધી ફર્ગ્યુસનકા- લેજમાં લેા હતાં. પૂનાના ડૉકટર એસ. જી. નાસિકકર એમ. બી. સી. એસ. સાથે તેમનાં લગ્ન થયાં છે. ૨૬ શ્રીમતી મુકતાબાઈ લેલે. બી. એ. Gas Heritage Portal ૧૯૨૬ સેવાસદનમાં શિક્ષિકા છે.