પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


આ ઠેકાણે એક એ વસ્તુ તરફ વાચકેાનું ધ્યાન દોરવાની જરૂર છે.. મુંબાઇ યુનિવર્સિટીમાંથી બહાર પડેલી જે સ્ત્રીએ શિક્ષણના ધંધામાં પડી છે તેમાંની ઘણીખરી સરકારી નિશાળામાં કામ કરે છે; પરંતુ મહિલા- વિદ્યાપીઠમાંથી બહાર પડેલી ઘણીખરી પદવીધર સ્ત્રીએ ખાનગી પ્રયત્નેથી નિકળેલી શાળાઓમાં સ્વાત્યાગના ધેારણે કામ કરે છે, તે શાળાઓની ઉન્નતિ કરવા માટે તેઓ તેમાં શિક્ષણ આપવા ઉપરાંત અનેક પ્રકારને શ્રમ કરે છે. ૧૩૪ મુબાઈ યુનિવર્સિટી કે મહિલા-વિદ્યાપીમાંથી બહાર પડતી ગ્રેજ્યુએટ કે અંડર ગ્રેજ્યુએટ સ્ત્રીઓને સ્વાવલંબી થવું હાય તા થાડા અપવાદ બાદ કરતાં માત્ર એકજ મા ખુલ્લા છે તે એ કે મેટા પગારા લાભ ન કરતાં જીલ્લા કે તાલુકાના મુખ્ય ગામમાં જઈ ખાનગી શાળા કાઢવાનેા છે. આવી રીતે નિર્વાહ ચાલી શકે એટલા પૈસા ા તેમને મળી શકશે. પણ ‘બીજું કાઇ મને પગાર આપવાનું કબુલ કરે પછી હું જાઉં’ એવા આગ્રહ રાખે તેા કંઇ કામ થઇ શકે નહિ. નતે જઈ લોકોને સમજાવી પાંચ દસ કન્યાએથી શાળા રાફ્ કરે તે। પછી બધું થઇ રહે છે. નોકરી પર આધાર ન રાખતાં આવા પ્રકારના પ્રયત્ન કરનાર માટે સ્ત્રીઓમાં ખરા આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેથી બીજા ઘણા ગુણા ખીલે છે, ને તેમના હાથે બીજી રીતે ન થાય એવાં સમાજસેવાનાં કાર્યો થઈ શકે છે. પુરૂષોની કાલેજમાં ભણેલી સ્ત્રીઓમાંથી સેંકડે એંશી ટકા સ્ત્રીને મહિલાવિદ્યાપીઠમાં મળતું શિક્ષણ વિશેષ ઉપયોગી થઇ પડે એવા મારા દૃઢ મત છે. તે કેટલે અંશે ખરેા છે એ વાચકા નકકી કરો શકે, તે માટે ઉપરની યાદીએ આપી છે. તેમાં કાઇનેા ઉપમ કરવાનેા હેતુ નથી. ખે યુનિવર્સિટીમાંથી આજ સુધીમાં નીકળેલી અને હવે પછી નીકળનારી પદવીધર- સ્ત્રીઓની વૈદ્યકીય, સામાજીક તે રાષ્ટ્રીય કામગિરીની તુલના કરી એને નિર્ણય કરવા જોઈ એ. આ નિર્ણય રાષ્ટ્રના જીવન માટે અત્યંત આવશ્યક હાવાથી આ બાબતમાં વિચારપૂર્વક લાકમત ઘડાય એ અત્યંત જરૂરનું છે.. Gandhi Heritage Portal