પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
વિદ્યાપીઠને મળેલાં મોટી રકમનાં દાન

વિદ્યાપીઠને મળેલાં મેટી રકમનાં દાન. પ્રકરણ બારમું. વિદ્યાપીઠને મળેલાં મેાટી રકમનાં દાન અને વિદ્યાપીની સાંપત્તિક સ્થિતિ. સર વિઠ્ઠલદાસના દાન વિષે વિસ્તૃત હકીકત આ પહેલાં આપી છે. ડૅા. લાંડેના દાનના પણ ઉલ્લેખ થઇ ગયા છે. શેડ મૂળરાજ ખટાઉ સર વિઠ્ઠલદાસ- ની સાથે પૃથ્વીપ્રદક્ષિણા માટે ગયા ત્યારે જાપાનની સ્ત્રીઓની યુનિવર્સિટી તેમણે જોઇ હતી તે તે સંબંધી થયેલી વાતચીત સાંભળી હતી. તેમણે ખટાઉ મકનજીના મરણાર્થ હિંદુ યુનિવર્સિટીને સ્ત્રીએ માટે વસતિગૃહ આંધવા સારૂ એક લાખથી વધારે રૂપિયાનું દાન આપ્યું હતું. સર વિઠ્ઠલદાસના દાન સંબંધી તેમને ખબર હતી. તેમને મળ્યા પછી તેમણે ઇમારત સબંધી પૃષ્ઠપરછ કરી. મુખ્ય ઇમારત આંધવાનું કામ ચાલતું હતું પણ વસતિગૃહની જરૂર હતી. તે મારતના ખર્ચના અર્ધા એટલે પચીસ હજાર રૂપિયા આપવાનું તેમણે કબુલ કર્યું ને નકશે। તૈયાર કરાવી બતાવવા મને કરી બેલા- વ્યા. નકશેા તૈયાર કરાવ્યા પછી ઇમારતનું ખસીત્તેર હજાર રૂ. આવશે એમ લાગ્યું. તે તેમને બતાવ્યાથી તેમણે પાંત્રીસ હજાર રૂ. આપવાનું કબુલ કર્યું તે કાલેજના મકાનની પાસે જ ‘ખટાઉ મકનજી વસાતગૃહ ’ આંધવામાં આવ્યું. આ દાનથી અમને યાગ્ય વખતે સારી મદદ થઈ. વસતિગૃહ વિના અમારે ચાલત નહિ અને તે માટે પણ સર વિઠ્ઠલદાસ ઠ્ઠાકરસી તરફથી વગર વ્યાજની લોન મળત. પણ તે રકમ પાછી આપતાં અમારા દમ નીકળી જાત. આ દાન મળવાથી તેમ કરવાની જરૂર રહી નહિ. ૧૩૫ આ પછીનું સાધારણ મેટું દાન કુમારી વિદ્યાબાઇ સામતે ( હાલ સૌ. મનેારમાબાઇ લેલેએ ) આપેલું છે. તેમનાં માતાપિતા તે આ વર્ષનાં થયાં તે પહેલાં જ ગુજરી ગયાં હતાં. તેમના પિતાએ તેમના વિલમાં દર્શા- વેલી ઇચ્છ મુજબ તેમનું પાલકત્વ મારી પાસે આવ્યું. તે અ કુટુંબ ખરચ્યા હતા ને સંસ્થામાં ઉછ્યા. એમના પિતાએ પરોપકારના કામમાં ઘણા પૈસા ને પેાતાની પુત્રી પણ ઘેાડે ઘણે અંશે એમ કરે એવી ઈચ્છા તેમણે પેાતાના વીલમાં દર્શાવી હતી. તેને અનુસરી સા.મનેારમા- બાએ છ હજાર આસા રૂ.નાં કેશ સટિક્રિક્રેટા ( કેટલાંક ૧૯૨૮ માં તે કેટલાંક ૧૯૩૦ માં પુરાં થતાં) વિદ્યાપીઠને દાન તરીકે આપ્યાં, તેમની સાડા Portal _11 vય વિદ્યાપીઠને