પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
વિદ્યાપીઠને મળેલાં મોટી રકમનાં દાન.


.: વિદ્યાપીઠના ટ્રસ્ટીઓને નામે કરી મને સાંપ્યાં. આ દાન બદલ કાલેજની ઇમારતની એક રૂમને કુ. મનુબાઈ માધે શાળા” એવું નામ આપવામાં આવ્યું છે. આવા કામમાં પડેલા માણસને આવું દાન મળવાથી કેટલું ઉત્તેજન મળે છે તે અનુભવ વિના સમજાય એવું નથી. એક હજાર કે તેથી વધારે રૂ.નું દાન આપનાર સ્ત્રીપુરૂષોની યાદી આ નીચે આપી છેઃ— મહિલા વિદ્યાપીઠના આશ્રયદાતાઓએ આપેલાં દાન. ૫. વા. સર વિઠ્ઠલદાસ ઠાકરસી ( કેટલીક શરતા પળાયા પછી મુદ્દલ આપવાનું. ત્યાં સુધી દરસાલ તેનું વ્યાજ પરપ૦૦ રૂ. મળે. ) ૫. વા. ડૅા. વિઠ્ઠલ રાધેાબા લાંડે, નાગપૂર. ( કેટલીક શરતેાએ ) ૧૩૭ શ્રીયુત મૂળરાજ ખટાઉ, મુંબાઇ. સા. મનેારમાબાઈ લેલે, પૂના. હીઝ હાઇનેસ ધી મહારાજા આફ ગ્વાલીઅર, ગ્વાલીઅર. સર રતન તાતા ટ્રસ્ટ, મુંબાઇ. શ્રીમંત નારાયણરાવ બાબાસાહેબ ધારપડે, ઇચલકર જી. એન. એમ. વાડીયા ટ્રસ્ટ, મુંબાઇ. આષુ શિવપ્રસાદ ગુપ્ત, બનારસ. પ.વા. શ્રીમતી ઇંદિરાબાઈ વૈદ્ય, મુંબાઇ. શ્રીયુત ભાસ્કર વામન જોશી, ઉમરાવતી. શ્રીમતી સુદરાબાઇ મહાભે, મુંબાઇ. ૫. વા. શ્રીયુત કાશીનાથ મારેશ્વર પિંગળે, મુંબઇ, ડૉ. સખારામ નારાયણુ કરમળકર, મુંબઈ. શ્રીમતી યમુનાબાઈ માધે, મુંબઇ. હીઝ હાઇનેસ ધી ડાર્કાર સાહેબ, લિંબડી. શ્રીમત આપાસાહેબ પટવર્ધન, સાંગલી. ઈંડિયા એનિટિ ટ્રસ્ટ, લંડન. રાજા બહાદુર જી. કૃષ્ણમાચારી, દક્ષિણ હૈદ્રાબાદ. શ્રીયુત સીતારામ સુખરાવ કાનગેા, વડેાદરા. ગત રોડ ભવાન લેટવાળા, મુંબાઇ. ૧૫૦૦૦૦૦ ૪૦૦૦૦ ૩૫૦૦૦ ૫૦૦૦ ૧૦૦૦ ૪૦૦૦ ૪૦૦૦ ૩૦૦ ૨૪૦૦ ૨૩૦૦ ૨૪૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૧૫૪૧ ૧૫૦૦ ૧૩૬૦ ૧૩૦૦ age Portal