પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
વિદ્યાપીઠને મળેલાં મોટી રકમનાં દાન.

વિદ્યાપીઠને મળેલાં મોટી રકમનાં દાન. ૫. વા. શ્રીમંત અણ્ણાસાહેબ પટવર્ધન, કુરૂંદવાડ, હીઝ હાઇનેસ ધી મહારાજા આક્ હૈસૂર, મ્હેર. હીઝ હાઇનેસ ધી યુવરાજ સાહેબ આક્ મ્હેર, મ્હેર. કલકૃષ્ણાજી વિષ્ણુ કુકડે, નાગપૂર. શ્રીયુત જૈશિંગભાઇ ઝવેર ગુમાન, પાટણ. શ્રીયુત આ. કે. એાસ, પૂના. શ્રીયુત ગાવિંદ કાશીનાથ ગાડગીલ, પૂના. દિવાન બહાદુર કાશીનાથ રામચંદ્ર ગેડમાલે, પૂના. હીઝ હાયનેસ ધી મહારાએ રાણાસાહેબ, પેારબંદર. હર હાયનેસ ધી મહારાણી સાહેબ, પારબંદર. શ્રીયુત વાગ્ભટ નારાયણ દેશપાંડે, સતારા. ૧૩૯ શ્રીમતી નાથીબાઈ દામેાદર ડાકરસી શ્રીમતી નાથીબાઇ દામેાદર ઠાકરસી આ વિદ્યાપી સાથે જોડાયેલી બીજી Gangng ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ ૧૦૦૦ પ. વા. રા. બ. ખેડૂભાઇ ગુલાબભાઈ દેસાઈ, સુરત. શ્રીયુત ગુલાબભાઇ કથડજી દેસાઇ, હર હાઇનેસ ધી મહારાણી સાહેબ, વઢવાણ. રાવબહાદુર જમનાલાલ બજાજ. સર વિઠ્ઠલદાસના મેટા દાનને લીધે જ આ વિદ્યાપીઠને સ્થાયીપણું મળ્યું. છે એમ કહેવામાં હરકત નથી. ઇમારતા માટે લીધેલી એક લાખ હાથી હજાર રૂ.ની વગર વ્યાજની લેાનને ગયા ડિસેંબરમાં પચીસ હારને છેલ્લેા હતો. તેમને ભરી દીધા છે. હાલ વિદ્યાપી પાસે Xામિસરી નેટાના રૂપમાં શુમારે સવા લાખ રૂ.ની સિલક છે. આ પ્રામિસરી નેટામાંથી ઘણીખરી સાડાત્રણ ટકા વ્યાજની છે. તે બધાનું વ્યાજ આશરે ચાર હાર રૂપિયા આવે છે. સર વિઠ્ઠલદાસ ઠાકરસી તરફથી મળતા વ્યાજના સાડા આવન હજાર રૂ. અને વાર્ષિક લવાજમમાંથી મળતા દશ હજાર રૂ. મળી વાર્ષિક લગભગ સાડી છાસઃ હજાર રૂપિયાની આવક છે. વાર્ષિક લવાજમની આવક રૂ. દશ હજાર ગણી છે પણ તે અનિશ્ચિત છે. હાલ વાર્ષિક ખર્ચ સીત્તેર હજારથી વધારે છે તે દર વર્ષે તે વધતું જાય છે. આવક એછી થાય તેા ખાટ આવે તે મૂળ રકમમાંથી ભરવી પડે. ખર્ચની મેટી રકમના નીચેની યાદી પરથી ખ્યાલ આવશે. શ્રીમતી નાથીબાઇ દામેાદર ઠાકરસી મહિલા–પાઠશાળા ૧૦૦૦ ૧૦૦૦ ૧૩૦૦ ૧૦૦૦ ચેરડવણે. ૧૬૫૦૦ કન્યાશાળા, પૂના. ૧૦૦૦૦ ૯૫૦૦ કન્યાશાળા, મુંબઇ. શાળાઓને વાર્ષિક મદદ ૨૨૫૦૦

  • ~