પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

૧૪૦ પ્રેા. ધ્રાંડા કેશવ કર્વે–આત્મવૃત્ત–ઉત્તરા. સ્કાલરશિપેા અને ઈનામેા. છપામણી. એકિસના કારકુનાને પગાર. પ્રવાસ ખર્ચ-લવાજમ મેળવવાના કામ માટે તથા સેનેટના અને સિંડિકેટના સભાસદોને પરીક્ષાખર્ચ, પરીક્ષકાને આપવાનું અત્યલપ મહેનતાણું ગણતાં ટપાલખર્ચ. સ્ટેશનરી વગેરે. ઇમારતના વીમા માટે પરચુરણ. ૧૫૦૦ ૧૨૦૦ ૩૦૦૦ ૨૫૦૦ ૩૫૦૦ ૮૦૦ ૪૦૦ ૧૦૦૦ ૭૩૦૦૦ મહિલાવિદ્યાપીઠે ઉચ્ચ શિક્ષણ માટે વધારે ખર્ચ કરવાની ભાંજગડમાં પડવાની જરૂર નથી. કારણ કે જ્યાં સુધી સરકારી માન્યતા મળે નહિ ત્યાં સુધી ગમે તેમ કરીશું તાપણુ કાલેજમાં આવતી વિદ્યાર્થીનીએની સંખ્યા વિશેષ વધવાનેા સંભવ નથી, અને વિદ્યાપીઠને સરકારી માન્યતા મળતાં વખત જવાને સંભવ છે. ત્યાં સુધી માધ્યમિક શિક્ષણના પ્રસારનું અત્યંત મહત્વનું કા વિદ્યાપીઠે હાથ પર લેવું જોઇએ. એમાં વિદ્યાપીઠને સારી સફળતા મળી છે અને વિશેષ મળવાની આશા છે. પણ આ બધાનેા આધાર દ્રવ્યબળ પર રહેલા છે. વાર્ષિક મળી જો સ્થાયી ફંડમાં વધારા થઈ વ્યાજની સુવ્યવસ્થિત રીતે ચાલે, િ લવાજમ ઉપરાંત બીજા દાન આવક વધે તેા આગળ કાર્ય તે હંમેશાં હાથમાં હાય તે જ મામાં આવે. એવી સ્થિતિ રહેવાની અને જેમ તેમ કરી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાનું ધ્યેય થઇ પડવાનું. સર વિઠ્ઠલદાસે વિદ્યાપીને પંદરલાખ રૂપિયા સોંપવા માટે જે મુખ્ય તે સૌથી આકરી શરત કરી છે તે એ કે તેમના દાન જેટલી બીજી રકમ વિદ્યાપીઠે એકઠી કરવી જોઇએ. વિદ્યાપીઠની સ્થાવર મીલકત પર આશરે સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચાયા છે તે, ને હાલની શિક્ષક મળી લગભગ પાંચ લાખ રૂપિયા થાય છે. આકી દશ લાખની કિમતની પ્રેમિસરી નેટા ખરીદી શકાય એટલું ફંડ વિદ્યાપીઠે એકઠુ જોઇએ. મારી હયાતીમાં એ બની શકે એવી મને આશા નથી, તેાપણ તે માટે સતત મહેનત કર્યા કરવાને મારા ઇરાદો છે. હાલ ચાલે છે એટલું જ કામ પણ મારી હયાતિમાં ચાલુ રહેશે તે હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. પણ ધનના અભાવે પાછાં પગલાં ભરવા વખત આવશે તે મને ખરાબ લાગશે. પરંતુ તેવી સ્થિતિ માટે પણ હું તૈયાર છું, ભલે કાળના ઉદરમાં ગમે તે હા ! Gandhi Heritage Portal