પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
મહિલા–વિદ્યાપીઠનું પ્રચારકાર્ય.

મહિલા–વિદ્યાપીઠનું પ્રચારકાર્ય, પ્રકરણ તેરમુદ્ર મહિલા–વિદ્યાપીઠનું પ્રચારકાર્ય. 16 વિદ્યાપીઠના ઉદ્દેશ શા, તેણે શું કાર્ય કરવાનું યેાયું છે, તે કેમ ચાલે હૈં, વગેરે બાબતેા લાકા સમક્ષ મૂકવા માટે અને પૈસાની મદદ મેળવવા માટે વિદ્યાપીઠ શરૂ થયા પછી ઘેાડા જ મહિનામાં મેં પ્રચારનું કામ હાથ ધર્યું હતું અને ત્યારથી આજ સુધી તે ચાલુ રાખ્યું છે. વિદ્યાપીઠ શરૂ થયા પહેલાં પણ તેની ઘટના કરવા માટે હું બે મહિના ફર્યા હતા. પહેલાંનાં ચાર વર્ષમાં હું જે જે સ્થળેાએ ગયા હતા તેની યાદી અન્યત્ર આપી છે. તે પરથી મારા પ્રવાસને ખ્યાલ આવશે. આ આ વર્ષમાં પંજાબ, બંગાળ, બિહાર તે એરિસા સિવાય હિંદુસ્થાનના બીજા પ્રાંતેામાં મેં લાંબી મુસાફરી કરી હતી. એ બધાં સ્થળાની લાંબીલચક યાદી તૈયાર કરતાં ઘણી મહેનત પડે એવું છે. તેથી તેમ ન કરતાં મારા કામનેા કંઈક ખ્યાલ આવે એ માટે જુદી રીતે નીચે એક નાનુ કાષ્ટક આપું છું. ૧૯૨૧ની સાલથી મે એક નોંધ રાખી છે. તેમાં પાંચ રૂપિયા કે તેથી કમી જાસ્તી લવાજમ કેટલાં મળ્યાં તેની નોંધ રહે છે. તે જ પ્રમાણે વર્ષમાં કેટલા દિવસ મુસાફરી કરી તેની પણ તેોંધ રહે છે. એ ઉપરથી જણાશે કે ગયાં સાત વર્ષમાં દર વર્ષે સરાસરી ૨૬૭ દિવસ કિવા લગભગ ૯ મહિના મૈં પ્રવાસમાં ગાળ્યા હતા. પાંચ રૂપિયા કે તેથી પાંચ રૂપિયાથી વર્ષમાં પ્રવાસના દિવસ વધારે લવાજમની ઓછા લવાજમની વર્ષ. ૧૯૨૧ ૧૯૨૨ ૧૯૨૩ ૧૯૨૪ ૧૫૨૫ ૧૯૨૬ ૧૯૨૭ એક દરે સંખ્યા. ૭૧૫ ૨૩૩ ૬૬૪ ૬૫૭ ૮૨૪ ૭૪૨ સંખ્યા. ૨૫૭ ૪૨૫ ૧૫૩૨ ૨૯૬૮ ૪૦૦૧ ૨૮૩૭ ૨૨૭૯ CONNE ૧૪૧ ૨૮૮ પર ૨૧૩ ૨૪૯ ૩૦૫ ૨૬૨ ૩૦૪ ૪૮૭ ૧૪૨૯૯ કાઇ શહેરમાં જવાનું હોય ત્યારે ત્યાંના કાઇ સંભાવિત ગૃહસ્થને પત્ર લખી તેમની પાસેથી પ્રથમ હું જવાબ મંગાવતા. કરીને તેા કાઈ મેટા તા. ઘણું કરીને તા