૧૪ કાન્ત પ્રીતિથી વેણી ફૂલેાની જે પર રાત્રે ગેાઠવતા રે, તે અખેડા કાં હા ચરચર નાવીર હસ્તે ઉતારે રે! કરણી કરીને ક્રૂર આવી આ ધર્માત્માનું પદ લે છે ! નિષ્ઠુર, નિર્દય, દુષ્ટ, ઘાતકી કસાઇ કેવળ મુજ મન છે ! અતિ દુર્દશા ખીજી અગણિત ખાળા સ્હેતી પતિ મરતાં, સદયહૃદય જન કોણુ ન ગાળે અશ્રુ તેની સ્મૃતિ ધરતાં. ઝાઝું શું કહું લાગે આ સહુ વિધવાને રીબાવા રીતે, હૃદયદ્રાવક સહેગમન પણ માર્ગ ઘણા આથી સરસો ! ઉચિત નથી આખરે તમેાને દોષ તણા કાં ધણી થાતા દુઃખસમુદ્રે કાં ઢàા છે, અપરાધ લવેક નહિ હાતાં ! ખસ કકળાટ, કરુણા કૈચે અનાથ ભગનીની લાવા, પુનર્વિવાહે દીયેા સંમતિ છાંડી મનના દુર્વાહા! - ૨ હજામ. ૩ સતી થવું. ૪ દુરાગ્રહા. નોંધ-પુસ્તકાલય સહાયક સહકારી મંઝળીએ પ્રસિદ્ધ કરેલા પ્રેા. કવેના આત્મવૃત્તના ગુજરાતી પૂર્વાર્ધના પ્ર૦ ૨૨ મામાં આ ગીત છેાડી દીધું છે. એ કન્નુરસિક અને હૃદયને હલાવનારી લાવણીના આ ગૂજરાતી અનુવાદ એક મિત્રે કરી આપ્યા છે. Gandhi Heritage Portal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬
Appearance