પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


શહેરમાં ગયા હાઉ ત્યારે ત્યાંના કાઇ પ્રતિષ્ઠિત ગૃહસ્થ જે સ્થળે મારે જવાનું હોય ત્યાંના કાઇ આગેવાનને ઘેર મારે ઉતરવાની સગવડ કરી દેતા. એટલે મારે આગળથી કઇ ગાડીમાં હું જવાનેા હું એની તાર કે પત્રથી ખબર આપવાનુ જ રહેતું. બહુધા કાઈ મને સ્ટેશન પર લેવા સામું આવતું તે ઉત- રવાના સ્થળે લઇ જતું. કાઈ વાર ભૂલચૂકને લીધે એમ ન થાય ત્યારે હું તે શિરનામે જતા. ત્યાં વખત નામેા ન જાય માટે વ્યાખ્યાનને સમય પહેલેથી જ નક્કી કરી લખી દેતે અને ઘણે ભાગે તેમજ કરતેા. ત્યાં ગયા પછી વ્યાખ્યાન પહેલાં ગામના પ્રતિષ્ટિત માણસાને મળતા ને તેમને સભામાં આવવાની વિનંતિ કરતા. સભા પૂરી થયા પછી શહેરના પ્રમાણમાં બે કે ત્રણ દિવસ રહી સ્થાનિક ગૃહસ્થાની મદદથી દરેક જણ પાસે જઈ લવાજમની યાચના કરતા. આ ક્રમ વર્ષોવર્ષ ચાલુ છે. મહારાષ્ટ્રમાં ફરતા હોઉં ત્યારે જ્યાં જાઉં ત્યાં સ્ત્રીઓની એક સભા કરી તેમાં વ્યાખ્યાન આપવાનેા ક્રમ મે રાખ્યા છે. તેમાં હું સંસ્થાને મદદ કરવા વિષે વિશેષ કહેતા નહિ, પણ કાઇ કાઇ સ્થળે કાઈ ઉત્સાહી બાઈ કે હોંશિયાર શિક્ષિકા હોય તે। તે ઘણે સ્થળે જઈ સ્ત્રીએ પાસેથી પણ ફ્ડ ઉઘરાવી લાવતાં, એવું ઘણી વાર બન્યું છે. સ્ત્રીએની સભામાં પ્રાચીન કાળમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી સારી હતી, તેમને સમાજમાં કેટલું માન મળતું હતું, અને સમાજ પર તેમનું કેટલું વજન પડતું વગેરે વાતા કહું છું અને હાલની તેમની ખરાબ સ્થિતિને તેમને ખ્યાલ આપું છું. આધેડ ઉમ્મરની સ્ત્રીએ પણ સભામાં આવે છે ને તેમને શિક્ષણની જરૂર સમજાય છે. શરૂઆતમાં મહારાષ્ટ્રની બહાર કામ કરતી વખતે હું માત્ર અંગ્રેજી જાણનારની સાથે જ કામ પાડી શકતા. પણ હાલ ગુજરાત ને ઉત્તર દ્વિ દુસ્થાન- માં અંગ્રેજી ન જાણનાર પુરૂા અને સ્ત્રીએમાં પણ કામ કરવાને પ્રયત્ન કરૂંછું. મને હિંદી અને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, પણ મારૂં વ્યાખ્યાન ગુજરાતી અગર હિંદી ભાષામાં નાગરી લીપીમાં છપાવું છું તે સભામાં તે વાંચુંછું. આ પ્રયોગ ઘણા સફળ થયેા છે. જ્યાં જ્યાં આ સમાજની શાખા છે ત્યાં ત્યાં પડદાનશીન સ્ત્રીએ પણ વ્યાખ્યાનમાં હાજરી આપી શકે છે. માત્ર સભા સ્ત્રીઓની જ હાવી જોઇએ અને વ્યાખ્યાતા સિવાય એકાદ વૃદ્ધ પુરૂષ હાજર હાવા જોઈ એ. હાલ ચાર વર્ષથી સાર્વજનિક વ્યાખ્યાન ઉપરાંત દરેક હાયસ્કુલ તે કોલેજમાં વિદ્યાર્થીએ અને શિક્ષકા માટે જુદું ભાષણ કરવાના રિવાજ મે Portal વેદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જ