પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
મહિલા–વિદ્યાપીઠનું પ્રચારકાર્ય..

મહિલા વિદ્યાપીઠનું પ્રચારકા. ૧૪૩ રાખ્યા છે. એને મુખ્ય ઉદ્દેશ' તરૂણ વિદ્યાર્થી એના મનમાં આ નવી હિલચાલ માટે પ્રેમ ઉત્પન્ન કરવાને છે. વિદ્યાર્થી એ તરફથી ઘણી વખત આના ને અર્ધા આનાની મદદ મળે છે. એ ત્રણ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રમાં નાસિક તે નગર જીલ્લાનાં ઘણાં નાનાં ગામમાં પણ હું જતા હતા. જે ગામમાં અંગ્રેજી સમજનાર એકાદ પણ માણસ હોય, કે તેવા પણ ન હાય પણ મરાડી સાત ધારણ સુધીની શાળા હોય ત્યાં જતા, તે છઠ્ઠા ને સાતમા ધારણના વિદ્યાથી એ, શિક્ષકા અને ગામમાં કેસરી કે બીજા વમાનપત્રા વાંચનાર લેાકા હોય તેમને ભેગા કરી શાળામાં જ સભા ભરૂંછું; અને વ્યાખ્યાન પછી કલાક એ કલાકમાં આવે, અર્ધા આને એમ એ ચાર રૂપિયા ભેગા કરી બીજે ગામ જાઉંધું. ખાનદેશમાં ને રત્નાગિરી જીલ્લામાં પણ એ રીતે કેટલેક ગામ ગયા હતા. પહેલાં કાગળા વગેરે લખવાની વિશેષ પ ન હતી. ભાજન નિ- શાળના માસ્તરને ત્યાં કે કાઈ પૈસાદાર ગૃહસ્થને ઘેર લઉછું. ગામ રેલવે સ્ટેશનથી ચાર પાંચ માઈલ છેટું હોય તેા સામાન સ્ટેશન પર જ રાખી ત્યાં ચાલતા જાઉંધું ને કામ પૂરું થયે પાછૈા ચાલીને સ્ટેશને આવુંછું. મહારાષ્ટ્રમાં દરેક તાલુકાના મુખ્ય ગામમાં તે કેટલાક જા મેટા ગામમાં તેમજ મહારાષ્ટ્રની બહાર આખા હિંદુસ્થાનમાં દરેક જીલ્લાના મુખ્ય ગામમાં જવાની મારી ઈચ્છા છે. આ પ્રચારકાર્યના મુખ્ય હેતુ લાખા માણસામાં આ હિલચાલ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવાના છે. સ્ત્રીઓમાં માધ્ય- મિક શિક્ષણના પ્રસાર શહેરે શહેર નહિ પણ ગામે ગામ થવા જોઇએ. સ્ત્રીમાં માધ્યમિક શિક્ષણ મે!ટા પાયા પર પ્રસર્યા સિવાય રાષ્ટ્રોન્નતિનું કાર્ય બરાબર થશે નહિ એવા મારા દઢ મત છે. આ શિક્ષણ અંગ્રેજી નહિ હાય તા ચાલશે. સરકારના પ્રયત્નેને તે। બને તેટલે ઉપયેાગ કરવા જ, પણ ખાનગી પ્રયત્ને પણ આ દિશામાં થવા જોઈએ. આ વિચાર લાખા માણસાને આપવા અને તેમનામાં ખાનગી પ્રયત્ના કરવાને ઉત્સાહ ઉત્પન્ન કરવા, એ મારા મનનેા મુખ્ય હેતુ છે. મહિલાવિદ્યાપીઠ માટે પૈસા મેળ- વવા એ હેતુ તેા હાય છેજ, પણ હવે મેં એને ગૌણ સ્થાન આપ્યું છે. મારૂં શરીર અને મન જ્યાં સુધી સાજીત છે ત્યાં સુધી આ પ્રચારકાર્ય કર્યા કરવું એવી મારી ઈચ્છા છે. તે કેટલે અંશે પુરી થાય છે તે જોવાનું છે. ~1. - Gandhi Heritage Pris 300 Portal