પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

૧૪૪ પ્રા. ધાંડા કેશવ કર્વ–આત્મવૃત્ત-ઉત્તરા. પ્રકરણ ચૌદમું મહિલાવિદ્યાપીઠના ઇતિહાસ પર ખુણેખચકે પ્રકાશ પાડનારી કેટલીક વાતો. દરરાજના વ્યવહારમાં ઉપયાગી ન હાય એવી કેટલીક વસ્તુઓને કાઈ ડોશી ખુણામાં કે માળપર કાઇડેકાણે મૂકી રાખે છે તે પ્રમાણે કેટલીક આચર ફુચર વિગતો મેં આ પ્રકરણમાં ભરવાના ઈરાદો રાખ્યા છે. પાર્વતીબાઈ આઠવલે અમેરિકા ગયાં ત્યારે ત્યાં તેમને ઘણી એળ- ખાણેા થઇ હતી. તેમણે પુષ્કળ લાકેાને આશ્રમ અને યુનિવર્સિટીને રિપોર્ટ આપ્યા હતા. પ્રેા. વિનયકુમાર સરકાર અમેરિકામાં હતા ત્યારે પાર્વતીબાઇ એમને મળ્યાં. તેમણે પાર્વતીબાને ત્યાંના કેટલાક લોકેાની એાળખાણ કરાવી હતી. પ્રેા. વિનયકુમારી સરકાર એક વખત આશ્રમ જોવા આવ્યા હતા તે વખતે બળદગાડીમાં બેસીને આશ્રમનાં લાકાતે આવતાં જતાં તેમણે વ્હેયાં હતાં. તે વાત તેમણે કેટલાંક અમેરિકન સ્ત્રીપુરૂષાને કહી હતી. આમાંનાં કેટલાંકને બાજી ધનગેાપાળ મુકરજીએ ઉપરની વાત યાદ કરાવી ને સ્ત્રીઓની યુનિવર્સિટીને માટે એક મેટરબસ અપાવી. આ ભેટ પર્સનલ સર્વિસ ફ્ડના ટ્રસ્ટીએમાંના એક શ્રીમતી એના ડેવિચની માતે મળેલી છે. તે અમને ઘણી ઉપયેાગી થઇ પડી છે. વિદ્યાપી માટે ક્ડ એકઠું કરવામાં મને એક સારા અનુભવ થયા. એક શહેરમાં મધ્યમ સ્થિતિના સારા સંભાવિત તે વજનદાર ગૃહસ્થને ઘેર હું ઉતર્યા હતા. તેમણે પરાણાગત સારી રીતે કરી અને કુંડ ઉધરા- વવામાં મદદ પણ ફીક કરી. તેમનું ઈંપીરીયલ એકમાં ખાતું હતું. દરરાજ જેક્ડ મળે તે પૈસા તેમની પાસે રાખવામાં આવતા. પૈસા વીમેા ઉતરાવેલા રજર પત્રથી ન મેાકલતાં તેમના ખાતામાં રાખવા ને તેમની પાસેથી રજીસ્ટ્રાર પરને ચેક લઈ પૂના મેાકલાવવાને મારા વિચાર હતા. તેમણે એકમાં પૈસા ભરી ચેક આપ્યા તે મે તે પૃના મેાકલાવ્યા. પણ તે શીકરાયા નહિ. તે ગૃહસ્થ ભીડમાં હતા તેની મને તે વખતે ખબર ન હતી. વચમાં ખા કાઇને ચેક આપવાથી તેમના ખાતામાં સિલક રહી નહિ. પૈસા ડુબાવવાને તેમના બિલકુલ હેતુ ન હતા. મેં કાને પણ દોષ ન દેતાં મુંગે મ્હાંએ ચારસે છવ્વીસ રૂપિયા ભરી દીધા તે હું મુક્ત થયા. તે Gandhu Her મારા નવા નાક માં થયા. તે ગૃહસ્થને