પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
ઇતિહાસ પર ખુણેખચકે પ્રકાશ પાડનારી કેટલીક.

ઇતિહાસ પર ખુશેખયક્ર પ્રકાશ પાડનારી કેટલીક વાતા. ૧૪૭ હું સભાસદા કરવા મુસાફરી કરતા હતા ત્યારે થયેલા એક અનુભવ અહિં આપવા જેવા છે. ૧૯૧૭ માં હું વડાદરા ગયા હતા ત્યારે મહારાજા સાહેબને મળ્યો તે મારા વ્યાખ્યાનમાં આવવાની વિનંતિ કરી. તેમણે કાલેજમાં વ્યાખ્યાન કરવાનું તે વખત મળશે તે આવીશ એમ કહ્યું, મહારાજા વ્યાખ્યાનમાં આવ્યા ખરા. પણ દિવાન સર મનુભાઈ એ મને એવી સૂચના કરી કે મારે મહત્વનું કહેવાનુ અર્ધા કલાકમાં કહી નાખવું કે જેથી ત્યાર પછી મહારાજા સાહેબ તેમના મહેમાનેા પાસે જઈ શકે. મારે તે બધું વિગતવાર કહેવાનું હતું તેથી મેં તે મારૂં ભાષણ એક કલાક સુધી ચલાવ્યું. મહારાજા છેલ્લે સુધી ખેડા ને છેલ્લે વીસ મીનીટ સુધી એક ઘણું ઉત્સાહજનક ભાષણ તેમણે આપ્યું. મને તેમણે હિંદુસ્થાનને બુકર ટી. વેશિગ્ટન કો ને નવી ઇમારત ચણાય છે તે હું સ્ત્રીઓની કાલેજ માટે આપી શકીશ વગેરે બાબતેાના ઉલ્લેખ કર્યો. મહારાજાએ રાજમહેલમાં જઈ મહારાણી સાહેબને સભાની હકીકત કહી. બીજે દિવસે હું ઉતર્યા હતા ત્યાં પત્ર લઇ સવાર આવ્યા. તે પત્રમાં સંધ્યાકાળે સ્ત્રીઓની સભા કરવી, મારે તેમાં ભાષણ આપવુ તે મહારાણી સાહેબ તેમાં હાજર રહેશે, એવી યાજના મને જણાવવામાં આવી હતી. આ બધું થઇ ગયા પછી હું મહારાજા અને મહારાણી સાહેબાને મળવા ગયેા હતા. એ ત્રણ વર્ષ પૂર્વે મહારાજા સાહેબને યુનિવર્સિટીના આશ્રયદાતા થવા માટે મે એક વિનંતિપત્ર મેાકટ્યું હતું. તે મહારાજાએ વાંચ્યું હશે કે નહિ એ વિષે મને શંકા છે; પણ વડા દરાના શિક્ષણ ખાતાના કમિશ્નર તરફથી એક નીચે પ્રમાણે જવાબ મને મળ્યા હતા. Subject. Appeal for contribution. Sir, I have the honour to acknowledge the rece- ipt of your letter no. 11, dated 17th November 1925, to the address of His Highness the Maharaja Saheb, which has been forwarded to this office for disposal, and to say that sir Vithaldas, a Baroda subject, has contributed handsomely to the University Funds.Several officia's belonging to His Highness's Territories are paying annual subscriptions while others are in addi- Gandhi Herita "ઘ||