વાચકાને રામરામ. પ્રકરણ પંદરમું. વાકાને રામરામ, ૧૪૯ અંધુએ તે લિંગનીએ ! હવે આખરે આપ સર્વેને રામ રામ કરી આ નાનકડું સ્વીકારેલું કાર્ય પુરૂં કરવાનું છે. કાઈપણ કા ખાઇ પીને એની પાછળ ન મંડીએ ત્યાં સુધી થતું નથી. માસિક ‘મનેારજન' ના તંત્રી ખાઇ પીને મારી પાછળ લાગ્યા ન હેાત તેા ‘ આત્મ-વૃત્ત ' લખાયું ન હેાત. તે જ પ્રમાણે મારી સાથે કામ કરતા મિત્રેાએ મારી ઈ કાતેરમી વર્ષ- ગાંઠને દિવસે આત્મવૃત્તની બીજી આવૃત્તિ કાઢવાને નિશ્ચય કરી તેની સાથે મહિલા વિદ્યાપીઠની હકીકત જોડવાની યેાજના કરી નહેાત તા આ કાર્ય મે કર્યું. હાત કે નહિ એ વિષે મને મેટી શંકા છે. વિદ્યાપીની હકીકત મારે જ લખી નાખવી એવી મારા કેટલાક મિત્રેાએ મને સૂચના કરી હતી, પણ મે તે કામ માથે લીધું ન હતું. પણ હાલ જેમ તેમ કરી ઠરાવેલી મુદતમાં પૂરૂ કર્યું છે. આ લાંબુલચક ને કેટલેક ઠેકાણે તદન નિરસ થઈ ગયેલું ભાષણ આપ સર્વે ને કેટલું ગમશે તે કહી શકાય એમ નથી. અહિ’ વિદ્યાપીઠના વિસ્તાર સંબંધી મારા વિચાર પ્રદર્શિત કરવા અ- પ્રશસ્ત ગણાશે નહિ. રાષ્ટ્રની પ્રગતિના વિચાર પુરૂષાના હૃદયમાં જેમ ધેાળાય છે તેમ જ સ્ત્રીઓના હૃદયમાં ધેાળાવા જોઈ એ. આવા વિચાર ઉત્પન્ન થઇ તેને રિપેાષ થવા માટે અંગ્રેજી સહિત અથવા અંગ્રેજી વિના માધ્યમિક શિક્ષણ પુરેપુરૂ મળવું જોઇએ. આ શિક્ષણને પ્રસાર કરનારી શાળાએ માટે શિક્ષિકાએ જોઇએ તે આ વિદ્યાપી મારફતે ચાલતી કાલેજમાં શિક્ષણ લઇ તૈયાર થયેલી હોવી જોઇએ. જે જે પ્રાંતમાં સંસ્કૃત જુદી ભાષા પ્રચલિત હોય તે દરેક પ્રાંતમાં બને તેટલી ઝડપથી સ્ત્રીઓની જુદી વિદ્યાપીડ સ્થાપિત થવી જોઈ એ અને એક ઉચ્ચ શિક્ષણની કાલેજ જોઈ એ. કન્યાએ માટે હાઈસ્કુલેા તે મિડલ સ્કુલા તાલુકાનાં ગામે તે શું પણ નાનાં નાનાં ગામેામાં પણ સ્થાપવી જોઇએ. દિનપ્રતિદિન વધતા ખર્ચને લીધે તે હૂંડાને લીધે યેાગ્ય વધૂવર મળવાં કાણું થઈ પડયાં છે, ને તેથી કેટલીક સ્ત્રીઓને અવિવાહિત રહેવાની ફરજ પડશે એમ સ્પષ્ટ જણાય છે. આવી સ્ત્રીઓએ નેકરીની પાછળ ન લાગતાં ટુંકા પગારથી સંતેાષ પામી, સ્ત્રીશિક્ષણના પ્રસારનું કાર્ય માથે લેવું જોઇએ, સ્ત્રીએના Gandhu H
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૭
Appearance