પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

પ્રા. ધાંડા કેશવ કર્વે-આત્મવૃત્ત–ઉત્તરા માધ્યમિક શિક્ષણ માટેની શાળાઓની જાળ આખા દેશમાં પાથરવી જોઈએ. પેાતાનું કાર્યક્ષેત્ર સંકુચિત-મુંબાઇ ઇલાકામાં જ-ન રાખતાં તેને વિશાળ કરવું જોઇએ. આ હેતુ પાર પાડવા માટે–આ કાÖા વિસ્તાર બહારના ક્ષેત્રમાં કરવા માટે-હું પ્રયત્ન કરૂં છું ને તે આખર સુધી ચાલુ રાખવાનેા મારા ઇરાદો છે. અને બીજા પ્રાંતમાં એક બે સ્ત્રીએની વિદ્યા- પીઠાને ચાલતી જોવાની મારી ઇચ્છા છે. ૧૫૦ આયુર્વેદના ( પાશ્ચાત્ય અને પૌરસ્ય જ્ઞાનના મેળથી થયેલા ) શિક્ષણના પ્રસાર સ્ત્રીવમાં થવાની અત્યંત જરૂર છે, અને મહિલાવિદ્યાપીઠમાં વાડ્મયા- ત્મક વિદ્યાશાખા (faculty) પ્રમાણે આયુર્વેદ શાખાનેા પણ સમાવેશ થવા જોઈ એ. એમ. બી. બી. એસ. તે એલ. સી. પી. એસ. પાસ કરી તૈયાર થયેલી સ્ત્રીડેંકટરા તા થાય એટલી તૈયાર થવી જ જોઇએ. પણ આ પરીક્ષાને અભ્યાસ અંગ્રેજી મારફત કરવા પડે છે અને તે લાંબે વખત કરવા પડે છે તેથી ઘણી એછી સ્ત્રીએ એ શિક્ષણ લઇ બહાર પડે છે, અને ભવિષ્યમાં પણ એ સંખ્યામાં વધારેા થવાને સંભવ જણાતા નથી. આ માટે જેમ પ્રાથમિક શિક્ષણ માટે ટ્રેનિંગ કાલેજમાં શિક્ષિકાએ તૈયાર કર- વામાં આવે છે છતાં તે પુરતી ન ાવાથી વર્નાકયુલર ફાઇનલ પરીક્ષામાં પસાર થઇ હાય એવી અગર પાસ ન થઇ એવી સ્ત્રીએતે પણ તેાકરીમાં રાખવામાં આવે છે, તેમ આયુર્વેદમાં સુધારા વધારા કરી રીતસર અભ્યાસ- ક્રમ ઘડી, માતૃભાષામાં શિક્ષણ આપીને ઋસ્પિતાળમાં અનુભવ આપી સ્ત્રીઓને તૈયાર કરવાનું કામ વિદ્યાપીઠે હાથ ધરવું જોઇએ. આવી ઘણી સ્ત્રીએ તૈયાર થશે તે તે સમાજને ઘણી ઉપયાગી થઇ પડશે. આ સ્થળે મહારાષ્ટ્રને એક આજીજીભરી વિનંતિ કર્યા વિના રહેવાતું નથી. મહારાષ્ટ્રની બહારથી આ વિદ્યાપીઠને વધારે મદદ મળે એમ મને લાગતું નથી. મહારાષ્ટ્રમાં પણ એટલી બધી સંસ્થાએ નીકળી છે કે મધ્યવતી સંસ્થા માટે મદદ માગીએ ત્યારે લેાકેા ણી નાખુશી દર્શાવે છે. સ્થાનિક સંસ્થાએની તેા જરૂર છે જ; પણ મધ્યવતી સંસ્થા પણ જોઈ એ જ. જે પ્રમાણે ઇન્કમટેકસ જેવા કેટલાક કર મધ્યવર્તી હિંદુસ્થાનની સર કારના ખર્ચ માટે રાખવામાં આવે છે તે ખાકીની આવક પ્રાંતિક સરકારને મળે છે તે જ પ્રમાણે રાષ્ટ્રકા માટે આપવાના મર્યાદિત દ્રવ્યમાંથી દરેકે થાડુ 'મધ્યવતી સંસ્થા માટે જુદું રાખવું જોઇએ. રાજકીય કાર્યક્ષેત્રમાં જેમ