લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – (ઉત્તરાર્ધ)

કુટુંબની અત્યારની સ્થિતિ

Kame પ્રો. ધોંડો કેશવ કર્વે આત્મવૃત્ત-ઉત્તરાર્ધ. પ્રકરણ પહેલું. કુટુંબની અત્યારની સ્થિતિ. ગયાં બાર વર્ષા અમારા કુટુંબમાં બહુ સારાં ગયાં. કુટુંબમાંનું દરેક જણ પેાતાતાનેા ઉદ્યોગ કરતું હાઈ સુખસંતોષપૂર્વક રહે છે. આ પ્રકરણમાં પ્રત્યેક વ્યક્તિ વિષે ઘેાડુંક જણાવવાને મારા વિચાર છે. મારાં પત્ની આનંદીબાઈ પહેલેથી જ સંસારક્ષ છે. અમારું ઘર હમેશાં બાળકાથી ભરેલું તે। હાય જ ! આનંદીબાઇએ અમારે ઘેર નાનું સરખુ છાત્રા- લય જ શરૂ કર્યું હતું એમ કહું તેાયે ચાલે ! શ્રીયુત્ માધવરાવ બાપટના ચારે છેાકરા અમારે ઘેર હતા. ધરખ માટે મે આપેલી માસિક રકમ અને છાત્રાલયનાં બાળકાના ખર્ચીને માટે આવેલી રકમમાંથી બચત થાય તે સીલકમાં જમે કરવી એવા તેને રિવાજ છે. ઘણુંખરૂં કામ પોતે કરવું અને નાઇલાજ હાય ત્યારે જ અને તેટલું જ પૈસા આપી કરાવવું એ તેને સિદ્ધાન્ત છે. આપ્તજન પાસેથી કવચિત્ પ્રસંગે મળેલી ભેટા અને પડિતા રમાબાઇ તરફને ચાંલ્લેા એ સૈા સિલકમાં નાંખી અને દાઈ તરીકે થનારી આવક તેમાં ઉમેરી કુલ રકમ વ્યાજ સહિત વધે તેટલી વધારવી એવા ક્રમ તેણે સદાય ચાલુ રાખ્યા હતા. આગળ જતાં તેણે કેટલાંક અનાથ આળકા પાષવાં અને ઘેાડું ખર્ચ લઇ રાખવાં એ ક્રમ શરૂ કર્યાં. આવી આવી રીતે તેણે દસબાર અનાથ બાલકાનું પાલનપેાષણ કર્યું છે. આ માટે તેને કવચિત્ પ્રસંગે કેટલાક લોકેા તરફથી ફાળા પણ મળતા. તેની સીલકમાં વધારે થવાને વળી એક સુંદર તક મળી. કુમારી વિઝાબાઈ સામત ( હાલના સૈા. મનેારમા ખાઈ લેલે ) આડ વર્ષનાં હતાં ત્યારથી જ તેનું પાલકત્વ મારાપર આવ્યું. ત્યારથી તેનું સર્વ પ્રકારે પાલન—પાષણ કરવાનું કામ મેં આનંદીબાઈ પર જ નાંખ્યું. તે સંબંધે તેને જે માસિક . કળ મારા તરફથી મળતું, તેમાંથીયે તેની મહેનતના બલા તરીકે કાંઈક