બચત રહેતી. આવી રીતે ભેગી થયેલી રકમ અનાથ–ખાલિકાશ્રમમાં મૂકી છે.
આ રકમનું વ્યાજ તેને તેની હયાતીમાં મળે અને આગળ પર તે આશ્રમના
ખમાં જાય એવી યેાજના છે. હાલમાં આ વ્યાજના ઉપયાગ અનાથ
આળકાના પાષણ માટે જ થાય છે. હવે પેાતાનાં બાળ-બચ્ચાંની જવાબ-
દારી રહેલી ન હાવાથી તે પેાતાનેા કેટલાક સમય આશ્રમને માટે ફાળેા
મેળવવાના કાર્યમાં આપી શકે છે. છતાં કેટલાંક અનાથ બાળકોની જવાબ-
દારી હજી તેના ઉપર હાવાથી તેમના તરફ લક્ષ દેવામાંયે તેને કેટલેાક
કાળ ગાળવા પડે છે.
૨
મારા મેટા દીકરા રઘુનાથે દસ-અગીયાર વર્ષ સરકારના કેલવણી
ખાતામાં નેાકરી કરી. પ્રથમ કેટલાંક વર્ષો હાઈસ્કુલમાં શિક્ષકનું અને
આગળપર એમ. એ. થયા પછી કેટલીક કૅાલેજોમાં ગણિતના અધ્યાપકનું કામ
તેણે કર્યું. નવ—દસ વર્ષની નેકરી થયા પછી એક વર્ષની ઉં રજા લઇ અને
વળી તે ચાર પાંચ મહિના વધરાવી તેણે પેરીસના ફ્રેંચ એકેડેમીમાં ગણિત-
ને અભ્યાસ કર્યો. તે અકૅડેમીની ( Diplome d'etudes Supe'ri-
eures ) એ પદ્દી તેણે મેળવી છે. ફ્રાન્સ જવા નીકળ્યા એ વેળાએ તે
ધારવાડની કર્ણાટક કાલેજમાં ગણિતનેા અધ્યાપક હતા. તેની ગેરહાજરીમાં
તે કાલેજને ખી. એ. ના વિષયા શિખવવાની પરવાનગી મળી. તે વખતે
એના કરતાં ઓછું ભણેલા એવા એક ગૃહસ્થની કર્ણાટક કૅલેજમાં નિમણુંક
થઈ. રઘુનાથ ફ્રાન્સથી પાછા ફર્યા પછી ગણિતના એસિસ્ટન્ટ પ્રેાફેસરની જગા
પર ડૅન કૅૉલેજમાં જવું એવા હુકમ તેને મળ્યેા. આ અન્યાય રઘુનાથથી
સહન થયા નહિ. કૅલેજ તપાસવા માટે યુનિવર્સિટીએ એક કમિટી નીમી
હતી. તેણે કર્ણાટક કાલેજમાંના ગણિતના વિષય સંબંધે એવા અભિપ્રાય
આપ્યા હતા કે હાલના અધ્યાપક આ કાલેજમાં છે ત્યાં સુધી કાલેજતે
આનર્સના કાસ ( ખી. એ.ના ગણિતમાં વિશેષ પ્રાવિષ્ય દર્શાવનારા અભ્યાસ-
ક્રમ )ની પરવાનગી આપવી નહિ, પરંતુ આ જગાપરના પહેલાના ગૃહસ્થ
પરવાનગી આપવી. રઘુનાથ પૅરીસમાં હતા ત્યારે જ
તેણે આ અન્યાય વિષે તીખી ટીકા કરી, અધિકારીઓને લખ્યું હતું, પણ
એથી કંઈ વળ્યું નહિ અને તેને પાછા ફર્યા પછી ડૅન કાલેજમાં હાજર
થવું પડયું. ફર્લો રજા ભાગવ્યા પછી એછામાં એછા છ મહિના તેા કામ
કરવું જોઈએ એવો નિયમ હાવાથી તેનાથી એકદમ રાજીનામું આપી શકાયું
નહિ. આ અન્યાય ધાઇ નાંખવાને તેને અમદાવાદની ગુજરાત ફૅૉલેજમાં
પાછા આવ્યા પછી
િ
મ