થયા પછી તેણે કૅનિયામાં નૈરાખી ખાતે ખાનગી બૅંકટીસ શરૂ કરી. તેમાં
તેણે સારા યશ સંપાદન કર્યાં. ત્યાં તેણે પેાતાના દવાખાનાને લગતી હિંદીએ
માટે એક હાસ્પિટલ શરૂ કરી ને બીજા ડાકટરને તેમાં તેમના દરદીએ
રાખવાની પરવાનગી આપી. આ રીતે તે ત્યાંના હિંદીને વિશેષ
ઉપયેાગી થઈ પડયેા. કૅનિયામાં તેણે પાતાને માટે એક નાનું ધર બાંધ્યું છે.
હાલ તે હૅાસ્પિટલ બંધ કરી, પેાતાનું દવાખાનું તે ઘર ત્યાંના એક હિંદી
ડાકટરને સ્વાધીન કરી, કુટુંબને અહિ મેાકલાવી એફ. આર. સી. એસ. ના
અભ્યાસ માટે એડિન્બા ગયા છે.
તેનાં પત્ની રેવતીબાઈ મહિલા વિદ્યાપીઠનાં ‘ ગૃહિતાગમા ’ છે. તે એ
વરસ સુધી પુનાની નાથીબાઈ કન્યાશાળામાં શિક્ષિકા હતાં. તેમને એક પાંચ
વર્ષને તે એક ત્રણ વર્ષનેા એમ બે પુત્ર છે. તેમની બાળલીલા જેવાનું
ભાગ્ય છેલ્લા દોઢ વર્ષથી આનંદીબાઈ ને અને મને પ્રાપ્ત થયું છે.
મારા ત્રીજો પુત્ર દીનકર મુંબાઈ યુનિવર્સિટીની બી. એસ. સી. ની
પરીક્ષામાં પહેલા વર્ગમાં પહેલા આવ્યા હતા. પછી તેને સ્કોલરશિપ મળ-
વાથી તે બેંગલેારની રિચર્ડ ઇન્સ્ટિટયુટમાં ગયેા. ત્યાં તેણે અઢી વર્ષ અભ્યાસ
કરી જે સંશાધનાત્મક કામ કર્યું તે બદલ તેને તે ઇન્સ્ટિટયુટનેા એસોસિએટ
કરવામાં આવ્યા. ત્યાં હતા એવામાં જ તેણે મુંબાઈ યુનિવર્સિટીની એમ.
એસ. ની ડીગ્રી માટે એક નિબંધ તૈયાર કરી મેાયેા હતા. તે પ્રસંશનીય
ડરવાથી તેને એમ. એસ. ની ડીગ્રી તે મુસ મેડલ (પદક) મળ્યાં.
પછી તેને જર્મની જઈ આગળ અભ્યાસ કરવાના વિચાર થયેા.
શંકર પાસેથી મદદ મળવાથી તે બાકીની લેાન મળવાથી દિનકરની મુરાદ
પાર પડી. જર્મનીમાં લિપ્સીંગ યુનિવર્સિટીમાં અઢી વર્ષ અભ્યાસ કર્યાં
પછી તેણે પી. એચ. ડી. ની પદવી મેળવી. ત્યાંથી પાછા આવ્યા પછી તેને
એંગલેારના ઇન્સ્ટિટયુટમાં ફેલોશિપ મળી હતી. જર્મની ગયા પહેલાં જ
ક્ર્ગ્યુસન કૅૉલેજના આજીવન સભ્યના મડળે તેને તેમના મંડળના આજીવન
સભ્ય થયા પછી જર્મની જવાનું સૂચવ્યું હતું. પરંતુ અભ્યાસ પૂરા કર્યાં
પછી જ બની શકે તે ક્ર્ગ્યુસન કાલેજમાં જોડાવું એવા એણે નિશ્ચય કર્યાં.
તેને જર્મનીમાં થયેલા નવહજારથી વધારે ખર્ચમાંથી સાડા છ હજાર રૂપિયા
ડેક્કન એજ્યુકેશન સેાસાઇટીએ આપ્યા તે તે સાસાઈટીને લાઈક્-મેમ્બર
જી. એ. ( સ્નાતક )
Gandheritage Portal