પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


થયેા. હાલ એણે ડેક્કન જીમખાનાના વસાહતમાં પેાતાને માટે નાનું ઘર ખરીદ્યું છે. તે માટે તેને લાન લેવી પડી હતી. મુંબાઇ યુનિવર્સિટીમાં પરી ક્ષક થવાની તક મળવાથી ને માસિક આવકમાંથી ઘેાડું બચાવીને અપ દેવું તેણે ભરી દીધું છે. મે જે સંસ્થામાં કામ કર્યું હતું તેજ સંસ્થામાં કામ કરવાની મારા પુત્રને તક મળવાથી મને ઘણા આનંદ થયેા. એનાં પત્ની ઈરાવતીબાઈ ફર્ગ્યુસન કાલેજમાં ખી. એ. થયેલાં છે. કાલેજના સર્વ વિદ્યાર્થીઓમાંથી પહેલાં આવવાથી તેમને ફર્ગ્યુસન કૉલેજમાં એક વર્ષ દક્ષિણા ( ફેલોશિપ) મળી હતી. હાલ તેમણે ‘‘ કાંકણસ્થ ચિત્પાવન બ્રાહ્મણાનું માનવશાસ્ત્રની દૃષ્ટિએ સંશાધન ” એ વિષય પર નિબંધ તૈયાર કરી મેકલ્યા છે. મારા ચોથા એટલે સૌથી નાના પુત્ર ભાસ્કરે મુંબાઇ યુનિવર્સિટીની ખી. એસ. સી. તે . ટી. પીએ મેળવી છે. શિક્ષણશાસ્ત્રમાં ઉચ્ચ પછી તે ડિપ્લામા મેળવવાના હેતુથી તે લીડઝ યુનિવર્સિટીમાં દાખલ થયા છે. ત્યાં તેને એ વ રહેવાને ઈરાદો છે. દિનકર માટે ખરચેલી રકમમાંને મેટા ભાગ ડેક્કન એજ્યુકેશન સેાસાટી તરફથી પાછા મળ્યેા તેથીજ આ સાહસ ખેડી શકાયું છે. એ રકમનેા મેટા ભાગ જૂનું દેવું ફેડવામાં ખર્ચાઇ ગયેા છે એ ખરૂં; પણ જે થાડું વધ્યું છે તે તે બીજી નવી લેાન લઇને એ હેતુ જેમ તેમ કરી સિદ્ધ કરવા ઉમેદ છે. ત્યાંથી પાછા આવ્યા પછી સ્ત્રીએની યુનિવર્સિટીમાં તેને કામ કરવાની ઇચ્છા છે. ભાવિ શું સિદ્ધ કરે છે તે જોઇએ. હવે છેલ્લે બે શબ્દો મારા પેાતા વિષે કહી આ પ્રકરણ પુરૂં કરૂં છું. શરીરના આરેાગ્ય વિષે ફરિયાદ કરવાનું મારે બિલકુલ કારણ નથી. મારી અધી ઇંદ્રિયા બરાબર કામ કરે છે. બને ત્યાંસુધી હું સવાર તેમજ સાંજ ચાર ચાર માઈલ ચાલવાને વ્યાયામ પડવા દેતા નથી. યેરડવણાના ખેતરમાં રહેતા હાઉં ત્યારે તે બની શકે તે બન્ને વખત ડુંગરમાંના વૈતાળના મદિર સુધી જવાને મે ક્રમ રાખ્યા છે. ચેામાસામાં પાઉડના રસ્તાપર એ માઇલ જઇ પાછા આવું છું. મુસાફરીમાં કોઇ સ્થળે હાઉં ત્યારે પણ મારું પહેલું કામ કરવા જવા માટે અનુકૂળ રસ્તા શોધવાનું હોય છે. છેાકરાઓને માત્ર ખી. એ. સુધી ભણાવી પેાતાના આપબળ પર છેાડી દેવા તે મારા ધનનેા રાષ્ટ્રના હિત અર્થે ઉપયાગ કરવા એવા ૧૨ વર્ષપર આત્મવૃત્તાંતની પહેલી આવૃત્તિમાં પશિત કરેલા મારા ઇરાદો પાર પડયા નથી. પુત્રાની આગળ શીખવાતી હાંશ રાવી ન જોઇએ એમ આગળ રાકલી ન જોઇ