અભ્યાસ કરવાની સગવડ મળે એવું ન હાવાથી તેમણે હાલ તુરત એ વિચાર
મુલતવી રાખ્યા છે. ઉચ્ચ દરજ્જાની સરકારી નાકરીમાં દાખલ થઇ ધન તે
Yીતિ સંપાદન કરવાના સયાગેા હાવા છતાં, એથી જુદા પ્રકારનેા આયુષ-
ક્રમ સ્વીકારવાથી પેાતે માતૃભૂમિની વિશેષ સેવા કરી શકશે એવી ખાત્રી
થવાથી, તેમણે આ સંસ્થાના ચાલકા સાથે વિશેષ પરિચય કર્યાં; અને હાલ
પેાતાની નેાકરીનું રાજીનામું આપી તે આ સંસ્થાના લાઇક્–મેમ્બર થયા છે.
,,
દિવેકર યૂરોપ ન ગયા તેનું એક કારણુ મહાયુદ્ધ હતું એ ખરું, પણ
વધારે બળવાન કારણ તે અમારી મુશ્કેલી તે અમારા આગ્રહ એ હતું.
વિદ્યાપીઠની નવીન જવાબદારી માથે લીધેલી હાવાથી તેમની મદદની અત્યંત
જરૂર હતી. તે વખતે તેમને ન મળેલી તક તેમને સગવડે ભવિષ્યમાં આપવી
એવા અમારા ઇરાદા હતા. તે સંધિ એમને હમણાં જ આપી શકાઇ છે.
બની શકે એટલી સગવડ કરી આપી તેમને દોઢ વર્ષની રજા આપવા-
માં આવી છે. તેનેા લાભ લઈ તે પેરિસમાં પ્રે, લેવીની મદદથી સંશાધનનું
કામ કરવા માટે ગયા જાન્યુઆરી મહિનામાં યૂરેાપ ગયા છે. તે કાતિ મેળવી
પાછા ફ્રી આ સંસ્થાનું મહત્વ વધારશે એવી આશા છે.
(૨) શ્રી નારાયણ મહાદેવ આવલે જો કે ઉઘાડી રીતે કામ કરવા
માટે આવ્યા નહતા છતાં તેમણે તે આગળથી જ આશ્રમના કાર્યના ખો
ઘસડવા માંડયેા હતા. તે એમ. એ. નેા અભ્યાસ કરતા હતા તે એમ. એ.
થયા પછી તે કાલેજમાં અધ્યાપક થશે એવું નક્કી કર્યું હતું. તે પ્રમાણે તે
હાજર થયા. તેમણે પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર ને રસાયનશાસ્ત્ર એ વિષયેા માથે લીધા.
(૩) શ્રી ગેાપાળ મહાદેવ ઉર્ફે બાપુસાહેબ ચિપળુણુકર એ મુંબઇ
યુનિવર્સિટીના હાઇ તેમણે સરકારી સેકંડરી ટ્રેનિંગ કાલેજમાં પરીક્ષા આપી
હતી, તે પછી અમેરિકા જઇ મિનેસેટા યુનિવર્સિટીના એમ. એ. થઈ તે
પાછા આવ્યા હતા. તેમણે અમને મદદ કરવા માટે સરકારી તાકરીનું
રાજીનામુ આપ્યું, અને તે આશ્રમના આજીવન સભ્ય બન્યા. તેમણે ઇતિહાસ
અને માનસશાસ્ત્ર શીખવવાનું માથે લીધું.
(૪) અમારી પાસે કૅાલેજમાં અંગ્રેજી શીખવવા માટે સારી લાય-
કાતવાળા પ્રેાફેસર ન હતા. અમારી આ મુશ્કેલી શ્રી સખારામ વામન
જોશી, ખી. એ., એલ. એલ. ખી. વકીલ શિરપૂર એમણે દૂર કરી.
પછી તે ધધા છેાડી ખીજું કંઇક કામ
12 |
...વકીલાતમાં ઘણી કીર્તિ મેળવ્યા પછી તે
ade
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૬
દેખાવ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ
