પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


સહજ પ્રવેશ કર્યો છે. મરાઠી ભાષાના આ પ્રસિદ્ધ લેખક રા. જોષી પહેલાં અહિની કાલેજમાં પ્રેાફેસર તરીકે આવ્યા તે એ વરસ અનુભવ લીધા પછી પાતાનું બાકીનું આયુષ્ય આ જ કાર્ય માં ગાળવાને નિશ્ચય કરીને આશ્રમના આજન્મ સેવક થયા. એમને લીધે આજન્મ સેવક મંડળની કાર્ય કરવાની શક્તિમાં કેટલા વધારેા થયા છે તે જણાવવાનુ કારણ નથી. તેમણે મરાઠી શીખવવાનું માથે લીધું તે શરૂઆતમાં અંગ્રેજી શીખવવામાં પણ મદદ કરી. ” ૧૦ (૧૦) શ્રી પરશુરામ કૃષ્ણરામ ગાડે એમણે એક વરસ સારી મદ કરી. પછી (૧૧) પ્રેા. રા. }. લાગૂને કાલેજમાં અંગ્રેજી શીખવવાનું મુખ્ય કામ આપવામાં આવ્યું. પ્રેા. લાગૂ ન્યૂ પૂના કાલેજમાં અંગ્રેજી શીખવે છે તે સુબાઇ યુનિવર્સિટીના અંગ્રેજીના અભ્યાસ મંડળ (Board of studies) ના સભાસદ છે. આવી લાયકાતવાળા અધ્યાપકના લાભ મળવાથી વિદ્યા- પિને અંગ્રેજી સંબંધી મેાટી અડચણ દૂર થઈ છે. (૧૨) ૧૯૨૦માં પ્રેા. રામચંદ્ર હરિકેળકર આશ્રમમાં દાખલ થયા તે પાછળથી આજન્મ સેવક થયા. તેમણે છ મહિના સુધી વડેાદરા કાલેજમાં પ્રેાફેસર તરીકે કામ કર્યું હતું. તે હાલ ઇતિહાસ તે રાજ્યવ્યવસ્થા શીખવે છે. આ પ્રમાણે ધણાખરા વિષયેા શીખવવા માટે સારી સગવડ થઈ ગઈ છે. શારીરશાસ્ત્ર, ઇંદ્રિયવિજ્ઞાનશસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર ને પ્રાણીશાસ્ત્ર શીખ- વવા માટે હુંમેશાં ડાકટરની મદદ લેવી પડે છે. એક વર્ષ ૐા. કૃષ્ણાખાઈ વેઠે (હાલ સા. ખાડયે) એ તે કામ કર્યું હતું. હાલ ડૅા. આગાશે એ કામ કરે છે. હાલ કાલેજમાં નીચેના અધ્યાપકે! છેઃ- ૧ ધ્રા. નારાયણ મહાદેવ આવલે-પ્રિન્સિપલ ને પદાવિજ્ઞાન અને રસાયનશાસ્ત્રના અધ્યાપક. ૨. પ્રા. રામચંદ્ર કૃષ્ણ લાગૂ ૩. પ્રા. વાસુદેવ ગેાવિદ માયદેવ ૪. પ્રા. હિર રામચંદ્ર દિવેકર અંગ્રેજીના અધ્યાપક. સંસ્કૃતના અધ્યાપક. ( એ હાલ રાપર હાવાથી તેમની જગાએ શ્રી. દ. ગ, યેરવડેકરની નીમણૂંક કરવામાં આવી છે)-GS D