અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વ પ. પ્રા. વામન મલ્હાર જેષી. મરાડી અને માનસશાસ્ત્રના અધ્યાપક. ૬. પ્રા. રા. હ. કેળકર. ઇતિહાસ અને રાજ્યવ્યવસ્થાના અધ્યાપક. ૭. ×ા. એસ. એસ. ભાગવત ૮. ડા. વા. ગ. આગાશે. શારીરશાસ્ત્ર, ઇંદ્રિયવિજ્ઞાનશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર ને પ્રાણીશાસ્ત્રના અધ્યાપક. Öા. માયદેવ અંગ્રેજી ઉપરાંત મરાઠી પણ શીખવે છે. શ્રી બાપુ સાહેબ ચિપળુણકરને કન્યાશાળાનું કામ સોંપવાની જરૂર પડી ત્યારે અધ્યાપિકાશાળાના પ્રિન્સિપાલ તરીકે એક આજન્મ સેવકની જરૂર પડી. (૧૩) આ અમારી મુશ્કેલી વખતે શ્રી નારાયણ મહાદેવ પટવ તે અમને મદદ કરી. તે એમ. એ. એલ. ટી. હાઈ મધ્યપ્રાંતના સરકારી વિદ્યા- ખાતામાં નેકરી કરતા હતા. ત્યાંને સારેા પગાર તે વધારેા છેાડી દઈ તે અમારી સાથે જોડાયા. અધ્યાપિકાશાળા તેમને સેાંપવામાં આવી. મહિલા વિદ્યાપીઠનાં ‘ ગૃહીતાગમા’ કુ. ગગૂબાઇ ઓકનાં શ્રી પટવર્ધન સાથે લગ્ન થવાથી આ ઉત્સાહી જોડાંએ આશ્રમની કન્યાઓ માટે ગ ગાઈડની પથક તૈયાર કરવામાં ઘણી મદદ કરી છે. તે ચેડા વખત પથકનાં કેપ્ટન હતાં. હાલ તે લંડનમાં શિક્ષણશાસ્ત્રને અભ્યાસ કરે છે. વિદ્યાપીઠની કાલેજમાં અધ્યાપક વર્ગની ચેાજના થઈ તે જ પ્રમાણે ઠેકઠેકાણે વિદ્યાપીઠની હાઇસ્કુલા ચલાવનારી સ્ત્રીઓની પસંદગી કરવાની જરૂર હતી. આમાંનાં ઘણાંખરાંની પસંદગી તેા વિદ્યાપીઠને ખ્યાલ પણ ન હતા ત્યારે નિષ્કામ-કર્મ–મડમાં થઈ ચૂકી હતી. માની સેવિકાઓમાંથી હાલ ચૌદ છે. ત્રણે વિદ્યાપીને અભ્યાસક્રમ પૂરા કરી ‘ ગૃહિતાગમા ’ થયા પછી કાર્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. (૧) વિદ્યાપીઠનાં પહેલાં ગૃહિતાગમા શ્રીમતી વારૂબાઇ રાવડે આશ્રમના વસતિગૃહ પર દેખરેખ રાખવાનું, મહિલાશ્રમમાં ઘેાડું શીખવવાનું અને આસિસ્ટંટ સુપરિન્ટેન્ડેટનું કામ કરે છે. (૨) શ્રીમતી સીતાબાઇ અઙ્ગિગેરી ને (૩) શ્રીમતી અનૂતાઈ આહાને ઉલ્લેખ આગળ પર આવશે. તેમને મુંબાઈ ને એળગાંવની હાઈસ્કુલા સાંપવામાં આવી છે. વારૂખાઇ અને સીતાબાઇ ગ ગાઈડની હીલ- સાવવામાં આવી છે. વ
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૯
Appearance