લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વર્ષ

અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વ ૧૩ તૂટયેા એ દુર્ભાગ્ય જ ગણાય. ગાડગીળ તે કોલગેકરના સંબંધે ૧૯૨૦ ના રિપેા માં નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ-‘શ્રી. ગાડગીળ તે શ્રી. કૌલગેકરે મહિલા- વિદ્યાલયનું બાલ્યાવસ્થાથી કાળજીપૂર્વક પાષણ કર્યું હતું ને આગળ જતાં તે સંસ્થા અનાથ બાલિકાશ્રમમાં સમાવિષ્ટ થઇ ગઇ ત્યારે પણ તેમણે આશ્રમની યથાશક્તિ સેવા કરી હતી. પણ આગળ જતાં જેમ જેમ નવા નવા સેવકા દાખલ થતા ગયા તેમ તેમ જુના અને નવા સેવાને મેળ થવા મુશ્કેલ થયા તે આશ્રમ ચલાવવામાં તકરાર થવા લાગી. બન્ને પક્ષના ધ્યાનમાં આ સ્થિતિ આવવાથી બધાંની સલાહથી બન્નેએ રાજીનામાં આપવાં એવું કર્યું. ત્યાર પછી પા તીખાઈ ગાડગીળ ને હરણાબાઇ કૌલગેકરનેા પણ આશ્રમ સાથેને સંબંધ તૂટયા. તે બધાંએ આશ્રમની ઘણી સેવા કરી હતી તે લક્ષમાં લઇ તેમને પેન્શન આપવામાં આવ્યું છે. ' મહિલા પાઠશાળા પર આશ્રમનું સ્વામિત્વ હતું. વિદ્યાપીઠ તરફથી તેને માત્ર દ્રવ્યની વાર્ષિક મદદ મળતી હતી. આવી સ્થિતિમાં થાણાના શ્રી વિનાયક લક્ષ્મણ ભાવેએ એક મુખ્ય શરતપર સેંકડે ચાર ટકા વ્યાજ- થી રૂ. પચાસ હજાર આશ્રમને આપવાની દરખાસ્ત કરી. આ શરત એ કે આશ્રમના હસ્તક ચાલતી મહિલા પાઠશાળાની સાથે શ્રી ભાવેની માતુ- શ્રીનું નામ જોડવું. આ દાનનેા આશ્રમે આભારપૂર્વક સ્વીકાર કર્યા તે તે શ્રી ભાવેને જણાવ્યું. આ વાત વ માનપત્રમાં પણ પ્રસિદ્ધ થઈ. પછી ઘેાડાજ સમયમાં સર વિઠ્ઠલદાસ ઠાકરશીનેા પંદર લાખનું દાન આપવાને પત્ર આવ્યેા. તેમાં એવી શરત હતી કે વિદ્યાપીઠની મુખ્ય કૅાલેજની સાથે તેમનાં માતુશ્રીનું નામ જોડવું. વિદ્યાપીની મદદ સિવાય કૅાલેજ ચલાવવાની આશ્રમની શક્તિ ન હતી. તેથી આશ્રમને એ વિદ્યાપીઠને સ્વાધીન કરવી પડી ને તેને સર વિઠ્ઠલદાસની માતુશ્રીનું નામ આપવામાં આવ્યું. શ્રી ભાવે સાથે લેવા દેવાને વ્યવહાર થયા ન હતા. મહિલાશ્રમ અથવા અધ્યાપિકાશાળાની સાથે આપની માતુશ્રીનું નામ જોડવા અમે તૈયાર છીએ એમ શ્રી ભાવેને જણાવવામાં ાવ્યું; પણ તે તેમને પસંદ પડયું નહિ, તેથી તે વાત પડતી રહી. આ સંબંધી આશ્રમના પચ્ચીસમા રિપેા માં નીચે પ્રમાણે ઉલ્લેખ છેઃ- “ એ ભિન્ન દાનશૂર ગૃહસ્થાએ એ ભિન્ન સંસ્થાને આપેલાં આ બે ભિન્ન દાતાની ખેંચાખેંચીમાં વિદ્યાપી ને આશ્રમ એ બન્ને સંસ્થાને જોડ- નારી ફૅાલેજ સપડાઇ ! તે કાલેજ ચલાવનાર આશ્રમના આજન્મ સેવા જ આગળ વિકટ પ્રશ્ન ખડો થયો. ચાર માઇલની અંદર સ્ત્રીઓ માટે એક ||