લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


તેમનામાં હજારે એકાદ કાઇમાં હોય એવા ગુણ માલમ પડે છે. મારૂ માનવું એવું છે જ. આથી મને લાગ્યું કે પાતીખાઇને ઘેાડું અંગ્રેજી આવડે તે તેમના કાર્યક્ષેત્રનેા ઘણા વિકાસ થઇ શકે. તેથી મેં તેમને સૂચવ્યું કે તેમણે લાંબી મુદતની કપાતા પગારે રજા લેવી તે બધું ધ્યાન એમાં રાકવું. મે એમને એમ પણ કહ્યું કે એમને આ સૂચના પસંદ હોય તે એમના ખની જવાબદારી લેવા હું તૈયાર છું. આ કામ લગભગ અશક્ય છે એવી અમારી બન્નેની ખાત્રી હતી તે મે એવા ઉલ્લેખ પણ આત્મવૃત્તાંત- માં કર્યાં હતા. પણ અત્યંત પ્રયત્ન કરી પૂરી ખાત્રી કરવી એ હેતુથી તેમણે એ પગલું ભર્યું. આમ કર્યા પહેલાં તેમણે એમ ઠરાવ્યું કે પેાતાનુ કામ બંધ પડે તે દરમ્યાન જે નુકશાન આશ્રમને થાય તેથી વધુ કસર તેને પડવા દેવી નહિ. આમ નિશ્ચય કરી તેમણે અંગ્રેજીને અભ્યાસ શરૂ કર્યો. તેમણે મુંબઈની અનેક શાળાઓમાં કેટલાક વખત રહી ઈષ્ટ હેતુ સાધવા તનતેાડ પ્રયત્ન કર્યા; પણ એમાં કઇ વળ્યું નહિ. આટલા શ્રમ કર્યા પછી તે આટલા વખત બગાડયા પછી એ કામ છેાડી દેતાં અમને બન્નેને ઘણું દુ:ખ થતું હતું. આશા રાખવી વ્ય છે એમ સાફ જણાતું હતું; પણ આશા ન હાવા છતાં તેની પાછળ દોડવાના મનુષ્યસ્વભાવના અમે અપ- વાદ ન હતાં. અમને લાગ્યું કે અત્યંત કઠણ એવા બાકી રહેલા એક જ ઉપાય-એટલે ઇંગ્લાંડ કે અમેરિકામાં છ ખાર મહિના રહેવાનેા–અજમાવી જોઇ આ ચક્રવ્યૂહને ભેદવા, અથવા તે આ નાટકને કરૂણાન્ત કરી એ પર પડદો પાડવા, એ એ જ મા હતા. આ છેવટના ઉપાયમાં આશાતતુ માટે એ હતા કે રાત્રિદિવસ ભાષાના સહવાસથી એ ભાષા કદાચ આવડી જાય. લડાઈ પૂરી થયા પછી આ ઉપાય અમલમાં મૂકવા તે ત્યાં સુધી મૂળ ક્રમ ચાલુ રાખવા એમ ર્યું. એક વર્ષ વાટ જોયા પછી યુદ્ધનેા વિરામ થવાને સંભવ ન દેખાવાથી કંટાળીને ૧૯૧૮ના એગસ્ટમાં જાપાનના માગે અમેરિકા જતી સ્ટીમરમાં પાર્વતીબાઈ એમાં તે તા. ૫મી એકટારે તે અમેરિકાના પશ્ચિમ કિનારે ઉતર્યાં.’’ પાર્વાત્ય વિચારસરણી પ્રમાણે પાર્વતીબાઈની આ લેાકની યાત્રા ઘણીખરી પૂરી થઇ હતી. ત્રૈાઢ વયમાં ભણવાનું શરૂ કરી જેમણે શિક્ષકનુ ત્રીજા વર્ષનું પહેલા વર્ગનું સર્ટિક્રિકેટ મેળવ્યું હતું, બાર વર્ષની તેમની નિરપેક્ષ સેવાથી એકમેટી ઉપયાગી સંસ્થાની-અનાથ બાલિકાશ્રમની– ઉન્નતિને ઘણી મદદ થઇ. તેમને એકનેા એક પુત્ર એમ. એ. થઇ તેમના —