પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


આ મનેવેધક કથા લખશે એમાં શંકા નથી. પણ કાળના ગર્ભમાં શું છુપાયું છે એ કાણું કહી શકે ? ” પાતીબાઈના બાકીના દિવસ અમેરિકામાં વિશેષ કષ્ટ સિવાય પસાર થયા. પાછાં ફરતી વખતે તેમને લંડન, પરિસ વગેરે શહેરા જોવાની તક મળી. તેમણે એકદરે ચાર હજાર રૂપિયાનું ક્રૂડ એકઠુ કર્યું છે. બે વર્ષ પહેલાં તેમણે દોઢેક હજાર રૂપિયા એકઠા કરી મેાકલ્યા હતા, એ બધા અમેરિકન સ્કાલરશિપકૅ ડ તરીકે આશ્રમમાં અનામત છે. પાર્વતીખાઇનેા અંગ્રેજી શીખ- વાતા ઇરાદા સફળ થયા નથી. તે પાછાં આવ્યાં ત્યારે તેમને ભાંગ્યુટયું અંગ્રેજી આવડતું હતું તે હાલ ભૂલી ગયાં છે. પણ પાશ્ચાત્ય લેાકાના સહ- વાસની તેમના વિચાર થઈ છે. પા તીખાઇએ ફરી પાછું ફંડ એકઠું કરવાનું કામ શરૂ કર્યું છે. પાતીબાઈનું ચિરત્ર એક નવલકથા જેવું છે. આ ચરિત્ર થાડા જ વખતમાં પ્રસિદ્ધ થવાનું છે, તેથી એ વિષે અહીં વિશેષ કાંઈ લખતા નથી. (૧) આશ્રમમાં હાલ બધા પ્રકારની સગવડ છે. શરૂઆતમાં પીવા અને રાંધવા માટે નહેરનું પાણી વાપરવું પડતું હતું. ચેામાસામાં ગંદુ પાણી આવતું હાવાથી ઘણે ત્રાસ પડતા હતા. તેને એક એ દિવસ નીતરવા દેવું પડતું હતું. હાલ ટયૂબવેલની વ્યવસ્થા કરી છે. એટલે યત્રવડે જમીનમાં સાઠ ટુટ ઉંડા ખાડા પાડી તેમાં તળીયા સુધી નળ નાંખી ૫૫ વડે પાણી લેવાની સગવડ કરી છે. આ હાથપંપ સાત વષઁની છેાકરી પણ ચલાવી શકે એટલેા હળવે છે. પીવા તે રાંધવા માટે હવે પુરતું પાણી Àામાસામાં ગંદું પાણી મળતું તે ત્રાસ દૂર થયેા છે. મળે છે તે દળવા માટે (ર) પહેલાં બજારમાંથી અનાજ લાવી, સાફ કરી, પાછુ શહેરમાં માકલવું પડતું. હાલમાં આશ્રમમાં આઈલ એન્જીનથી ઘટી ચાલે છે, તેમાં આજુબાજુના લોકેા પણ અનાજ દળાવવા આવે છે. (૩) પહેલાં જ્યાં ત્યાં ઘાસલેટના દીવા વાપરવા પડતા. ચીમની ફૂટ- વાની ફરિયાદ નિત્ય હાય જ. હાલમાં આઈલ એન્જીનની મદદથી ડાયનેમે ચલાવી વિજળીના દીવા કરવામાં આવે છે. (૪) એન્જીન ચાલતું હાય ત્યારે ઊંચે રાખેલી ટાંકીમાં પાણી ચડાવ- વામાં આવે છે. પછીથી જરૂર પડે ત્યારે સ્નાનગૃહમાં નળવાટે એમાંના પાણીને