થઈ ત્યારે વાડિયા ચરીટીઝમાંથી પાંચ વર્ષ સુધી ત્રણ ત્રણ હજાર રૂપિયા
મળવાથી નિભાવ થઈ શકયેા. તે જ અરસામાં બાપુસાહેબ ચિપકરે
‘આશ્રમ ભાઇબીજ’ ફ્ડ શરૂ કર્યું. તેને શરૂઆતમાં સારી મદદ મળી તે કેટલાંક
વ` ચાલુ રહી. હાલમાં એ રીતે ધણી એછી મદ મળે છે. વિદ્યાપીઠ
તરફથી આશ્રમને વાર્ષિક રૂ. પાંચહજારની મદદ મળે છે, તે આશ્રમનાં
આજન્મસેવા વિદ્યાપીમાંથી મળતા પેટપૂરતા પગારમાંથી પેટે પાટા બાંધી
બચત કરી દર વર્ષે અઢી ત્રણ હજારની મદદ કરે છે. ઘેાડું ભાઈબીજ ફંડ
છે જ તે પાતીબાઇ પાતાના લેાહીનુ પાણી કરી મદદ ઉધરાવી લાવે છે,
પણ પુરૂં થતું નથી. દિવસે દિવસે આશ્રમને મદદ કરનારા મધ્યમવર્ગીની
સ્થિતિ ખરાબ થતી જાય છે. લેાકેાની ઉદારતા પર નભનારી અમારી જ
ખીજી સંસ્થાએ તથા બીજાઓની એવી જ સંસ્થાઓ વધતી જાય છે. આ
સર્વના નિર્વાહને બાજો એક જ વર્ગ પર પડે છે. પણ એ સાથે એ પણ ખરૂં
જ છે કે લોકાને રાષ્ટ્રીય દષ્ટિએ કર્તવ્યનું ભાન વિશેષ પ્રમાણમાં થવા લાગ્યું
છે, તે રાષ્ટ્રીય સંસ્થાએને મદદ કરવાની લાકેાની ઈચ્છા વધતા પ્રમાણમાં
જોવામાં આવે છે. વળી અમારા તરફથી થવા જોઈએ તેટલા પ્રયત્ન થતા
નથી, તે કબુલ કર્યા વિના છૂટકા નથી. એક દૃષ્ટિએ જોતાં ગયાં ત્રીસ
વર્ષમાં આશ્રમના આશય ઘણા ભાગે પૂરા પડયા છે. તેણે મહિલાવિદ્યાપીઠ
તે તેના આનુષંગે ચાલતી અનેક હાઈસ્કુલોને જન્મ આપ્યા છે. સ્ત્રીએ
વિષે લોકમત બદલાયા છે તેનું અપ્રત્યક્ષ રીતે ઘણે અંશે આશ્રમ જ કારણ
છે; તાપણુ આશ્રમને હાથે હજી ઘણી લોકસેવા થઈ શકે એમ છે. તે તે
થશે જ. આશ્રમનાં આજન્મ સેવક–સેવિકાએએએ આ કામ તરફ વિશેષ
લક્ષ આપવું જોઇએ એમાં શંકા નથી.
આશ્રમમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા ઓછી થવાનાં ઘણાં કારણેા છે.
મધ્યમ વર્ગના લેાકાનું આર્થિક સામર્થ્ય ઘટતું ચાલ્યું છે, તેથી કન્યાઓને
પૈસા ખર્ચી આવી સંસ્થામાં રાખી શિક્ષણ આપવું ધણાને મુશ્કેલ થઈ પડે છે.
વળી ઠેકઠેકાણે કન્યાઓ માટે શિક્ષણની સગવડ થઈ છે. ઉમરાવતી અને
ઇંદોરમાં એ ઉત્તમ કન્યાવસતીગૃહા સ્થપાયાં છે. એ ઉપરાંત પુત્રીને
બીજે ઠેકાણે મેલી વિશેષ ખર્ચ કરવા કરતાં પેાતાના જ ગામમાં પેાતાની
નજર આગળ છેાકરાઓની હાઇસ્કુલમાં ભણાવવાનું ધણા લેાકા અધિક
મહિલા વિદ્યાપીડના અભ્યાસ-
પસંદ કરે છે. અમારા આશ્રમમાં મળતું શિક્ષણ મહિલા વિ
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૯
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
અનાથ બાલિકાશ્રમનાં પહેલાં બાર વર્ષ