ક્રમ મુજબનું હાવાથી તેને સરકારી માન્યતા નથી તેથી કેટલાક લેકે
કાચવાય છે તે કદી કદી વચ્ચેથી જ કન્યાઓને ઉઠાડી લે છે. છેવટે આ-
શ્રમની આર્થિક સ્થિતિ નબળી જ હોવાથી મત રહેતી વિદ્યાર્થીનીએની
સંખ્યા વધારી શકાતી નથી. અને આવી ઘણી વિદ્યાર્થીનીએ કેટલાંક
વર્ષા રહી આશ્રમનેા લાભ લઈ છેવટે રાજમાન્ય સંસ્થામાં જ જાય છે.
આવાં કારણેા હાવા છતાં વિદ્યાર્થીનીઓની સંખ્યા બહુ ઘટી નથી એ
સતાની વાત છે. દિવસે દિવસે વિદ્યાપીની લોકપ્રિયતા વધતી જાય
એવા સંભવ છે. અને રાજમાન્યતાની બાબતમાં પણ ધીરે ધીરે પ્રગતિ થવાને
સંભવ લાગે છે, તેથી વિદ્યાર્થીનીઓની સંખ્યાના સંબંધમાંયે નિરાશ થવાનું
કારણ નથી. આશ્રમ પર લાક્રાને પહેલાંના જેવા જ વિશ્વાસ છે એ
સંતાપની વાત છે. આગલા પાના ઉપર આપેલા પત્રક પરથી આશ્રમની
હાલની સ્થિતિને ખ્યાલ આવશે.
આ પત્રક સંબધી ઘેાડા ખુલાસા જરૂરનેા છે. મારા જીવનચરિત્રના
પૂર્વાર્ધમાં જે પત્રક આપ્યું છે, તેમાં ૧૯૧૪ ની આખરે બતાવેલી સીલક
રૂ. ૪૫૨૩૬-૧૫-૮ આ પત્રકમાં રૂ. ૩૬૯૨૨-૧૫-૮ બતાવી છે. એનું
કારણ ૧૯૧૫ ની શરૂઆતમાં અનાથ ખાલિકાશ્રમ, મહિલા વિદ્યાલય અને
નિષ્કામ-કમ-મ એ સંસ્થાનું એકીકરણ થયું ત્યારે વિદ્યાલયની
સુમારે ૫૦ હજારની ઇમારતા વગેરે આશ્રમને મળી, તે સાથે વિદ્યાલયનું
આશરે આઠ હજાર રૂપિયાનુ દેવું પણ આશ્રમને માથે આવ્યું. આથી આ
પત્રકમાં બતાવેલી છેવટની સીલક મેાટા ભાગે સાડા ત્રણ ટકા વ્યાજની
પ્રેમિસરી નેટના સ્વરૂપમાં છે, તે તે આશ્રમના ચાલુ ખર્ચ માટે કામ
લાગે એવી નથી. વ્યાજમાંથી સ્કાલરાશપ ને ઈનામ આપવા માટે મળેલાં
દાનની તે બનેલી છે. આ ઉપરાંત પેાતાની હયાતિમાં પેાતાને વ્યાજ મળે તે
મૃત્યુ પછી રકમ આશ્રમને મળે એવી કેટલીક રકમ છે, અને કેટલીક પાછી
દેવાની થાપણ છે. તે સર્વ મળી હાલ આશ્રમની સીલક રૂ. ૧૧૦૬૩૩-ર-૦ છે;
પત્રકમાં કેટલાંક વર્ષમાં ખર્ચની રકમ કરતાં આવકની રકમ ઘણી
વધારે દેખાય છે. પણ તેમાંની ઘણીખરીના વ્યાજનેા સ્કૉલરશિપના કામમાં
ઉપયાગ કરી રકમને સ્થાયી ફંડમાં નાંખવામાં આવે છે. હાલ આવક
Portal
ખર્ચતા મેળ મેળવવા એ ઘણું મુશ્કેલ થયું છે. ત
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૦
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ