પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


(૮) શ્રી વીરૂખાઈ શેવડે, જી. એ. (૯) પ્રા. વામન મલ્હાર જોષી, એમ. એ. (૧૦) શ્રી ખનુભાઇ આહા, જી. એ. (૧૧) પ્રા. રામચંદ્ર હિર કેળકર, એમ. એ. (૧૨) શ્રી કમળાબાઇ દેશપાંડે, જી. એ. (૧૩) શ્રી સીતાબાઇ અણ્િગેરી, જી. એ. (૧૪) પ્રિ. નારાયણ મહાદેવ પટવર્ધન, એમ. એ., એલ. ટી. (૧૫) શ્રી ગંગૂબાઈ તાંએાળે. સામર્થ્ય વિદ્યાપીઠના કાર્યમાં ખર્ચાય છે. અપ્રત્યક્ષ કાર્ય છે. તેને પ્રત્યક્ષ કાર્ય તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. મેં વિદ્યાપીડની મેાટી જવાબદારી મારા લીધેલી હાવાથી આશ્રમના કામ માટે હું નક્કામેા થઇ પડયેા છું. પણ વિદ્યાપીઠનું દેવું હવે પતી ગયેલું હાવાથી હવે પછી મારાથી આશ્રમ પ્રત્યે ઘેાડુંધણું ધ્યાન આપી શકાશે એમ લાગે છે. માથે આમાંનાં ઘણાંખરાંનું વિદ્યાપીઠ એ આશ્રમનું

પ્રકરણ ત્રીજું

મહીલા–વિદ્યાપીઠની કલ્પના.

‘હિંગણેની સંસ્થામાંથી મહારાષ્ટ્ર માટે સ્ત્રીઓની યુનિવર્સિટી ઉત્પન્ન થાય તેા રગ રહે” આ વાક્ય બાર વર્ષ પૂર્વે સ્ત્રીઓની યુનિવર્સિટીને વિચાર મનમાં ઘેાળાતા હતા ત્યારે આત્મવૃત્તના ઉપસંહારમાં લખેલું છે. આ અમૂસૃષ્ટિના વિચારેાને મૃત સ્વરૂપ મળ્યું છે તે માત્ર મહારાષ્ટ્ર માટે જ નહિ પણ જેનેા લાભ બીજા પ્રાંતાને પણ મળે–થાડા પ્રમાણમાં હાલ એમ જ થાય છે—એવા પ્રકારની વિદ્યાપી સ્થાપન થઇ છે અને તેને ઇતિહાસ શરૂઆતથી લખવાનેા સુયાગ આજે પ્રાપ્ત થયા છે. જે અત શક્તિની સહાયથી તે હાલની સ્થિતિએ પહેાંચી છે તેની તરફની કૃતજ્ઞતાથી મારૂં હૈયું ભરાઈ જાય છે. કન્યાએ માટેના અભ્યાસક્રમમાં સુધારણા થવી જોઈએ એવા વિચાર કાઈ કાઈ વખત મનમાં આવતા હતા. ૧૯૦૭માં મહિલા વિદ્યાલયના શરૂ- આતના વિનંતિપત્રમાં નીચે પ્રમાણે ઉદ્દેશ આપ્યા છેઃ ‘ગૃહિણીનાં કબ્યા તે જવાબદારીએ જેને લીધે બરાબર સમજાય તે જેના યેાગે સમાજ- વિષયક કવ્યનું બરાબર ભાન થાય એવું શિક્ષણ આપી સમાજમાં કેટલીક સુશિક્ષિત સ્ત્રીએ તૈયાર કરવાને યત્ન કરવા.” જેને ઉચ્ચ શિક્ષણ મેળવવું હાય તેને માટે મૅટ્રિક્યુલેશન અથવા વર્નાકયુલર ફાઈનલની પરીક્ષા ધ્યેય તરીકે ||