પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


અને શિક્ષણ સંબંધી સ્થિતિ એક સરખી જ હતી. તે અરસામાં વેપાર તે ધર્મપ્રચાર માટે જાપાનમાં ગયેલા પાશ્ચાત્ય લેાકાને સહવાસ વધવા લાગ્યા. ચાણાક્ષ ને દૂરદશી જાપાની લેાકાએ જોયું કે જો આપણે આ લેાકાનાં વિદ્યા, કલા, શાસ્ત્ર, ઉદ્યોગ ધંધા તે વાઙમય હસ્તગત કરીશું નહિ તે પચ્ચીસ ત્રીસ વર્ષીમાં જાપાન કચડાઇ જશે. જાપાને તાબડતાખ દરવર્ષે ઘણા વિદ્યાર્થીઓને યુરેાપ અમેરિકા મેકલવા માંડયા. આ વિદ્યાર્થીઓએ પરદેશથી પાછા ફરી પાતાના દેશના લાકાને પેાતાના જ્ઞાનને લાભ આપવા માંડયા. જાપાનમાં યુનિવર્સિટીએ ઉઘડી ને પુરૂષામાં શિક્ષણને પ્રચાર ઝપાટાબંધ થવા લાગ્યા. દરવર્ષે હજારા પદવીધરા તૈયાર થવા લાગ્યા. પણ સ્ત્રીએ પછાત રહેતી હાવાથી પુરૂષ ને સ્ત્રીના વિચાર વચ્ચે અંતર વધવા લાગ્યું. આ અંતર વધે એ રાષ્ટ્રને હાનિકારક છે એ વિચાર કેટલાક વિચારકાના મનમાં ઘેાળાવા લાગ્યા, તે મિસ્ટર નસે–તે આગળ જતાં સ્ત્રીઓની યુનિવ- સિટીના પ્રેસિડેન્ટ એટલે ચેન્સેલર થયા–એમને આ કાર્યની જબરી ધૂન લાગી. પાંચ વરસ સુધી સતત મહેનત કરી ઇ. સ. ૧૮૮૦ માં તેમણે આ યુનિવર્સિટીની સ્થાપના કરી. જાપાની લાકાએ સ્ત્રીઓની યુનિવર્સિટી માટે કરેલા પ્રયત્નેામાંના જે મને વિશેષ ગમ્યા છે તે સંબધી પેલા નાનકડા પુરતકમાંથી મે નીચે ઉતારા આપ્યા છે. મારા સામાજીક પરિષના ભાષણમાં મેં આ જ ઉતારાને ઉપ- યાગ કર્યા હતા. આ ઉતારામાંના વિચાર મને પૂરેપરા માન્ય થયા અને તે પ્રમાણે પ્રયત્ન કરવાનેા મે નિશ્ચય કર્યા. આ ઉતારા નીચે મુજબ છેઃ— “Our aim in establishing the Women's Univer- sity is neither to copy the higher institutions for women in America and Europe nor to rival the men's

  • અહિં મારે સ્પષ્ટ રીતે જણાવવું ોઇએ કે આગળ પર કેટલેક ઠેકાણે મે

મારા વ્યકિતગત મત દર્શાવ્યા છે. પણ મારા મત અને સ્ત્રીએની યુનિવર્સિટીનુ ધેારણ હંમેશાં મળતું નથી. મારા સહકારીઓના મત મારાથી ભિન્ન હાઇ રશકે. ધ લેાકે! મારો મત એજ સ્ત્રીઓની યુનિવર્સિટીને! મત એમ માને છે તે એવી ભૂલ- ભરેલી માન્યતા ફેલાવે છે. સ્ત્રીએની યુનિવર્સિટીની નીતિ સેનેટે ઠરાવેલી છે. આ સેનેટમાં શરૂઆતમાં ૬૦ વિદ્વાન ને અનુભવી સ્ત્રી પુરૂષના હતાં. ગયા વર્ષાંથી ૮૦ છે. સેનેટની સમતિ વિના કાઈ પણ મહત્ત્વનું કામ કરવામાં આવતું નથી. યુનિવ- ર્સિટીની નીતિ નક્કી કરવી, અભ્યાસક્રમ પસંદ કરવે! ને નીતિ કે અભ્યાસક્રમમાં ફેરફાર કરવા એ સેનેટના અધિકારની વાત છે. તેમાં કાઇ એક વ્યકિતનું ધાર્યું થતું નથી.. ફેરફાર કરવા એ સેન્ટ ની વાત છે. તેમાં કાઇ એક વ્યકિતનું ધાર્યું થતું