લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
મહીલા–વિદ્યાપીઠની કલ્પના.


University courses in this country. What we aim at is to frame our schedules of study so as to suit the mental and physical conditions of women at present, and to gradually raise the standard in accordance with general progress. .. “ સ્ત્રીએ માટે સ્વતંત્ર વિદ્યાપીઠ સ્થાપવામાં અમારા હેતુ અમેરિકા કિવા ચૂરાપની સ્ત્રીએ માટેની ઉચ્ચશિક્ષણની સંસ્થાએની નકલ કરવાને નથી કે અમારા દેશની પુરૂષા માટેની યુનિવર્સિટીએએ ઘડેલા અભ્યાસ- ક્રમની સ્પર્ધા કરવાને નથી, પણ વર્તમાનકાલીન સ્ત્રીવર્ગની શારીરિક ને માનસિક સ્થિતિને અનુરૂપ થાય એવે અભ્યાસક્રમ તૈયાર કરવે ને સસાધારણ પ્રગતિને અનુસરીને ધીરે ધીરે વિકસાવવા એ અમારૂં ધ્યેય છે. ” “ There is a widespread tendency to regard woman merely as a tool or a machine destined solely for service at home or for the propagation of family line; and in opposition to such extreme tendencies, we feel the necessity of educating women as human beings, that we may be able to call forth their con- sciousness as personalities with infinite aspirations and longings, a “ સ્ત્રી એ માત્ર ધરકામ કરવાનું અને વંશવૃદ્ધિ માટે ઉપયાગી એવું એક સાધન અથવા યત્ર જ છે, એવું માનવાની એક સર્વસામાન્ય પ્રવૃત્તિ છે. આવી અત્યંત એકાંગી ને એકપક્ષીય માન્યતાને અમે નિષેધ કરીએ છીએ. અમને લાગે છે કે સ્ત્રીએને માનવજાતિનું એક અંગ ગણી તે દૃષ્ટિએ તેમને શિક્ષણ આપવાની જરૂર છે. એમ કરવાને હેતુ એ છે કે તેને લીધે સ્ત્રીઓના મનમાં તેમની આશા ને આકાંક્ષાનું ક્ષેત્ર અમર્યાદ ને ખુલ્લું છે એવી ભાવના ઉત્પન્ન થશે. ’’ “ We cannot support another movement which aims at the so-called enmancipation of women. In oppo- sition to this tendency, we lay emphasis on home of women's activities. Here life as the chief sphere of wº ies. Here