પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

her proper place is found as wife and mother, not indeed as a tool or ornament, but as an active par- taker in the humanitarian and national spirit, which should animate a home... Our aim is to educate women ૨૮ that they shall come to realise their own special mis- sion in life as free personal agents and as members of the Empire of Japan and that, as such they shall be able to perform their services as wives and mothers in a large sense and more efficient manner than hitherto. “ શ્રીદાસ્ય-વિમેાચનના નામથી એળખાતી હીલચાલ અમને માન્ય નથી. એથી ઉલટુ, સ્ત્રીનુ મુખ્ય કાર્યક્ષેત્ર જે તેનું ગૃહ છે એ મુદ્દા ઉપર અમે વિશેષ ભાર આપીએ છીએ. આ કાર્ય ક્ષેત્રમાં પત્ની ને માતા તરીકે તેનુ જે સ્વભાવાચિત સ્થાન છે તે માત્ર ગૃહકાર્ય માં ઉપયેાગિતાનુ કે શાભાના સાધનનું નથી; પણ કુટુંબમાં રાષ્ટ્રીયતાની ને વિશ્વાત્વની જે ભાવના હાવી જોઇએ તે ભાવનાનુ ઉત્સાહથી પેાષણ કરનાર તરીકે છે...અમારા હેતુ એ છે કે સ્ત્રીઓને જે શિક્ષણ આપવાનુ છે તે અમે જાપાની સામ્રાજ્યના અવયવ તરીકે ગમે તે કાર્ય કરવા સ્વતંત્ર છીએ એવું સ્ત્રીઓને ભાન કરાવે અને તેને લીધે તેમનાં કવ્યનું તેમને જ્ઞાન આપે અને પત્ની ને માતા તરીકે કરવાની સેવાને પહેલાંના કરતાં અધિક વ્યાપક અર્થ સમજાવે. ’’ “ But at the sametime we must remember there will always be women who, owing to various reasons, do not marry. To these we must give room for realising their mission in life and utilising their own peculiar per- sonal abilities. We must recognize their spheres of activity as legitimate, and not as existing of sufference, and their lives as having important missions for the Nation and the community at large. "" “ કાંઈ પણ કારણેાને લીધે લગ્ન ન કરનારી સ્ત્રીએ દરેક સમાજમાંથી નીકળવાની જ, એ વાત પણ આપણે ભૂલવી ન જોઇએ. આવી સ્ત્રીઓને પેાતાના જીવનનું ધ્યેય સાધ્ય કરવાની અને તેમનામાં રહેલી ખાસ શક્તિઓને તામાં રહેલી ખાસ શક્તિઓને