more in practice than the penetration of women into
a man-made social and industrial system. Today it is
the woman with her inborn pliability of character,
who is busy adapting herself to all sorts of masculine
careers. The girl of today has been hypnotised by
male influence. Devoid of any philosophy of life of
her own, she is content to follow where men have
gone before. "
૩૧
“ સ્ત્રી અને પુરૂષ વચ્ચે ભેદ એ સમાજઘટનાનું એક મૂલભૂત તત્ત્વ
છે એ વાત
સ્ત્રીપક્ષપાતીએ નાકબૂલ કરે છે; અને તેથી તે પેાતાનું
જ એવું કાઈ ધ્યેય નક્કી કરી શક્તા નથી. કારણ કે આ ભેદ માન્ય કર-
વામાં આવે તે જ સ્ત્રીએનું જુદું સ્વતંત્ર ધ્યેય નક્કી કરી શકાય. આનું
પરિણામ એવું આવ્યું છે કે પુરૂષાના અભિનિવેશનું પ્રાબલ્ય થયું છે અને
પુરૂષવગે પ્રસ્થાપિત કરેલી સામાજીક અને ઔદ્યોગિક સંસ્થાએમાં સ્ત્રીએને
પુરૂષાની ખરેાખરીનું સ્થાન મળે એ જ સ્ત્રીપક્ષપાતી વર્ગનું ધ્યેય થઈ પડયું
છે. આજકાલ એવી સ્થિતિ થઈ છે કે પરિસ્થિતિને અનુકૂળ થવાના
સ્ત્રીઓના નૈસર્ગિક સ્વભાવને લીધે સ્ત્રીએ સર્વ પ્રકારના પુરૂષાના વ્યવસાય
માટેની પાત્રતા પેાતાનામાં આણવા મથી રહી છે. હાલની યુવતીઓને
પુરૂષના ધંધાઓની મેાહિની લાગી છે. પાતાના જીવનનું અન્તિમ સાધ્ય
નકકી કરેલું ન હાવાથી સ્ત્રીએ પુરૂષાએ પાડેલા ચીલામાં જ ચાલવામાં
પેાતાના જીવનની સાર્થકતા માને છે.”
સ્ત્રી પુરૂષ વચ્ચેને ભેદ તે આ પ્રમાણે બતાવે છે—
- In a recent lecture to the Ethnological Society,
Dr. Bernard Hollander gave a very clear explanation of some of the main characteristics of the typical woman, and related these to the specific structure of the body, brain and nervous system. Owing to greater relative importance of the sympathetic nervous system in women, and its greater fineness, women are more capable than men of experiencing and expressing — feelings, such as joy, fear, grief, hope and hope and are more are