પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


instinctive and subjective in all their reactions. Men will never equal women in intuition, quick receptivity, adaptability and ‘ emotionality.' On the other hand. the greater stability of the male nervous system is the result of a different constitution. Nature knows her own job, and if women were in nervous constitution like men they would be unfitted for their racial fun-- ctions. ૩૨ થાડા વખત પહેલાં માનવવંશશાસ્ત્રસંસ્થા ( Ethnological Society ) સમક્ષ આપેલા પેાતાના વ્યાખ્યાનમાં ડા. બનેા હાલેંડરે સમાન્ય સ્ત્રીમાં જણાતા મહત્વના ગુણધર્મો માંહેના કેટલાકનું અતિશય સ્પષ્ટ વિવેચન કર્યું હતું. તેમાં તેણે જણાવ્યું હતું કે સ્ત્રીની શરીરરચના, મગજ અને જ્ઞાનતંતુ- જાળ ( nervous system) સાથે આ ગુણધર્મોને નિકટ સંબંધ છે. સ્ત્રીએની આનુકંપિત તંતુજાળ ( sympathetic nervous system ) પ્રમાણમાં વિશેષ મહત્વની ને અધિક કેામળ હાવાથી આનંદ, ભીતિ, દુ:ખ, આશા વગેરે મનેાવૃત્તિએ અનુભવવાની અને વ્યકત કરવાની તેમનામાં વિશેષ પાત્રતા હાય છે, તે તેજ કારણથી આ મનેાવૃત્તિએની સ્ત્રી પર થતી પ્રતિક્રિયા અધિક અન્તઃસ્ફૂત ને આત્માભિમુખ હાય છે. પુરૂષ ગમે તેટલા પ્રયત્ન કરે તાપણુ અંતઃપ્રજ્ઞા, શીઘ્રસંસ્કારક્ષમત્વ, સંજોગોને અનુકૂળ થવાની શક્તિ અને ભાવનાવશતાની બાબતમાં સ્ત્રીની ખરેાબરી કરી શકે નહિ. એથી ઉલટું, પુરૂષની શરીરઘટના જ જુદા પ્રકારની હાવાથી તેની જ્ઞાનતંતુજાળમાં અધિક સ્થિરતા હાય છે. કુદરત પેાતાનુ કા બરાબર સમજે છે, અને સ્ત્રીઓની જ્ઞાનતંતુઘટના પુરૂષના જેવી જ હાત તે સ્ત્રીએના વંશવિસ્તાર સંબધનાં કાર્યો તેમનાથી પાર પાડી શકાતજ નહિ.” મરદ જેવી સ્ત્રીએ અને બૈરાં જેવા પુરૂષા માટે તે નીચે પ્રમાણે ‹ Dr. Arabella Kenealy, in her thought-provok- ing work “ Feminism and Sex Extinction, ” lays weight upon the basic significance for our civilization of sex difference. She makes it clear that masculinity in girls or women is as much a symptom of degenration I