લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
મહીલા–વિદ્યાપીઠની કલ્પના.


in as would be femininity in men, and carries with it dangers no less serious for the welfare of society... Dr. Kenealy explains that while each parent trans- mits something of his or her sex type to the child, the normal girl the feminine characteristics are dominant and the masculine recessive. Each sex con- tains potentialities of the other. The best men are those with a dash of the women. But should the oppo- site sex-characteristics be over-developed, we get degeneracy. The forcing of girls along masculine lines may result in serious and lasting injury to health." ૩૩ .. “ ડા. ખાઈ ઍરાયેલા કેનીલીએ પેાતાના “ સ્ત્રીપક્ષપાતિત્વ અને લિંગ- વિશિષ્ટ ગુણાને નાશ " (Feminism and SexExtinction)નામના વિચારાહ્મેાધક ગ્રંથમાં માનવજાતિની સુધારણાની ઇમારત સ્ત્રીપુરૂષભેદના પાયા પર જ ઉભી કરેલી છે એ મુદ્દા પર વિશેષ ભાર મૂકયા છે. તેણે બહુ જ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પુરૂષ બૈરી જેવા હાય એ જેટલું અવનતિનું લક્ષણુ છે તેટલું જ કેાઈ સ્ત્રી મરદ જેવી હેાય એ પણ અવનતિનું લક્ષણ છે. એ ઉપરાંત એથી સમાજહિતને પણ ઘણું નુકસાન થાય છે. આ વિષે વિવેચન કરતાં તે કહે છે કે માબાપ તપેાતાના વિશિષ્ટ ગુણધર્મ પાતાનાં છેરાંમાં સંક્રમિત કરે છે, એ સાચું છે, છતાં સામાન્ય છેાકરીમાં માતાના ગુણધર્મ પ્રમલ હાય છે અને પિતાના ગુણધર્મ ગુપ્ત હાય છે. પુરૂષ કે સ્ત્રી–ગમે તે જાતિમાં શ્રીજી જાતિના ગુણધર્મ ગુપ્ત હેાય છે જ. ઉત્તમ પુરૂષામાં હંમેશાં સ્ત્રીગુણધર્માંની ઘેાડીણી ઝાંખી હાય છે. પરંતુ વિરૂદ્ધ જાતના ગુણધર્માનું પ્રમાણ જોઇએ તે કરતાં વધારે હાય તે તે અધાતિનું ચિન્હ છે. છોકરીને ાકરાની માફ્ક ક્રૂરયાત ઉછેરવામાં આવે તે તેના આરાગ્યને નુકસાન થાય.” સ્ત્રીપુરૂષને ભેદ નષ્ટ થાય તે શું પરિણામ આવે તે સંબંધે તેણે નીચે પ્રમાણેના ઉતારા આપ્યા છેઃ— “ If woman's nature were really the same as that of man it would be a superfluity, a mere tautology. If women acquire the view that sex difference is only Gand H nce is only ||