પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


physical, and that mentaly and spiritually they are of the same nature as men, and if they act on this assumption (thus giving life a one-sidedly masculined form) then our civilisation will sooner or later sink into utter confusion and chaos. [ From an article in [ "Die Frau.'] ૩૪ “ સ્ત્રી કુદરતી રીતે જ પુરૂષના જેવી જ હેાત તે। તેનું અસ્તિત્વ નિરર્થક અને પુનરૂક્તિભૂત જ ગણાત. સ્ત્રીપુરૂષને ભેદ માત્ર શારીરિક જ છે, અને આધ્યાત્મિક તેમજ માનસિક દ્રષ્ટિએ જોતાં સ્ત્રી પુરૂષના જેવી જ છે એવું માની સ્ત્રીએ એવી જાતનું વર્તન રાખવા માંડે, અને એ રીતે તેના જીવનને એકાંગી પુરૂષી વલણ પ્રાપ્ત થાય તે આપણી સંસ્કૃતિનેા મેડા વહેલા નાશ થઈ અંધાધુધી પ્રસરે. ” ( Die Frau (સ્ત્રી) નામના જન માસિકમાંહેના એક લેખ પરથી. ) સ્ત્રીએના અભ્યાસક્રમનેા વિચાર કરતી વખતે સ્ત્રીપુરૂષ વચ્ચેનેા નિશ્ચિત ભેદ ધ્યાનમાં રાખવા જોઇએ એ વિષે તે નીચે પ્રમાણે કહે છેઃ— “ I Do not, of course, maintain that the foregoing brief review of some of the results of the sex psycholo- gy gives us a clear-cut scheme. There is no such scheme. But if we should err in attempting too sharp a differentiation of the sexes, those err far more who believe, with the feminists, that sex distinction can safely be ignored in education and occupation. Red may fade imperceptibly into yellow. Nevertheless, there is such a thing as red and such a thing as yellow. And, however vague may be the border-land of mental and emotional sex distinctions, there is a mas- culine psychology and there is a feminine psychology, and these possess certain fairly well-defined qualities which I have sketched above, માનસશાસ્ત્રના પુરૂષવિષયક સિદ્ધાન્તામાંના કેટલાકનું અત્યાર સુધીમાં જે ટુંકામાં સિંહાવલેાકન કરવામાં આવ્યું છે તેને આધારે અભ્યાસ- noni He Portal