લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ક્રમની એકાદ પૂર્ણ સુનિશ્ચિત યાજના તૈયાર કરી શકાય, એવા મારા કહેવાને અર્થ નથીઃ એવી કાઇ યેાજના છે જ નહિ. પરંતુ સ્ત્રી અને પુરૂષ વચ્ચે અત્યંત સુનિશ્ચિત ભેદ છે એમ માનવામાં આપણી ભૂલ થતી હાય તાપણ એટલું તેા ખરૂં છે કે શિક્ષણ અને વ્યવસાયની બાબતમાં વિચાર કરતી વખતે આ ભેદ લક્ષમાં લેવાનું બિલકુલ કારણ નથી, એવું માનનારા સ્ત્રી- પક્ષપાતીએ વધારે ગંભીર ભૂલ કરે છે. લાલ રંગ ધીરે ધીરે ઝાંખા થઈને ખબર ન પડે એમ પીળચટ્ટો થઇ છેવટે પીળાની સાથે ભળી જાય છે એ ખરું; પણુ એ તે ચાખ્યું છે કે લાલ તે પીળેા એ બે ભિન્ન તે સ્વતંત્ર રંગ છે. તે જ પ્રમાણે મનેરચના અને ભાવનાની બાબતમાં સ્ત્રી ને પુરૂષ વચ્ચેની સીમા ગમે તેટલી ઝાંખી હાય પણ પ્રત્યેકમાં અત્યંત સ્પષ્ટ રીતે દેખાઇ આવતા કેટલાક વિશિષ્ઠ ગુણધર્મો રહેલા છે એ મેં ઉપર દર્શાવ્યું છે. ” ખરી સામાજીક પ્રગતિ સબંધે તેને આ પ્રમાણે મત છે: “ The line of social progress consists in duly re- cognising the broad distinction of sex and so mould- ing the educational system that it shall bring to full fruition all the potentialities of human bipolarity. It is my charge against the existing systenm that it tends to obliterate the life-giving difference of sex, that it trains girls to imitate and compete with men, rather than of fulfil their own natural gifts and to rejoice in all their feminine potentialities, welcoming even such limitations as they may impose, "" “ સ્ત્રી અને પુરૂષ વચ્ચે નિઃસંદેહ ભેદ છે એ બરાબર સમજી, માનવ- જાતિની વિમુખ ઘટનામાં ( human-bipolarity) અન્તહિત રહેલા સગુણાનેા પૂર્ણ વિકાસ થાય એવી શિક્ષણપદ્ધતિ નિર્માણ કરવી એ સુધારણાની ખરી દિશા છે. હાલની શિક્ષણપદ્ધતિ પર મારા એવે આક્ષેપ છે કે એ શિક્ષણને પરિણામે સમગ્ર ભેદ ધીરે ધીરે નષ્ટ થતા જાય છે; ગર્ભિત રહેલી શકિતથી આનંદિત ની સાથે સંકળાયેલી વિવિધ પ્રકાર જીવનના પ્રાણ સમેા સ્ત્રીપુરૂષ વચ્ચેને અને તેથી કન્યાએ પેાતાના સ્ત્રીત્વમાં થતી નથી, એટલું જ નહિ, પણ પ્રકારની મુશ્કેલીએ આનંદથી સ્વીકારી ||