પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ

૩૬ પ્રેા. ધાંડા કેશવ કર્વ કુદરતી ગુણાના વિકાસ કરવા જોઇએ તે કરતી નથી; પણ માત્ર પુરૂષની નકલ કરવાનું તે પુરૂષની સ્પર્ધા કરવાનું જ તે શીખે છે. ” તેનુ કહેવું એમ છે કે સ્ત્રી શ્રેષ્ઠ કે પુરૂષ શ્રેષ્ઠ એ પ્રશ્ન ઉદ્ભવતા જ નથીઃ— “ We must endeavour to cleanse our schools and colleges of those false modes of thought which cause every attempt to make a wise distinction between the sexes to be regarded with suspicion as a probable attempt to assert male superiority. There is here no question at all of superiority or inferiority. In the light of male standards the female sex will certainly seem inferior.. In the light of female standards the males would seem inferior. But if we adopt the comprehensive view.. point of biology the sexes are seen to be equal in value while differing in function, ' સ્ત્રીપુરૂષ વચ્ચે વિવેકપૂર્વક ભેદ પાડવાના દરેક પ્રયત્ન પ્રત્યે આ પુરૂષનું શ્રેષ્ઠત્વ સ્થાપિત કરવાનેા પ્રયત્ન તેા નહિ હેાય ? ’ એવા સંશયથી જોવાની પ્રવૃત્તિ જે વિચારસરણીને લીધે થાય છે તે વિચારસરણીને આપણી નિશાળા તે કાલેજોમાંથી હાંકી કાઢવી જોઇએ. આમાં ઉચ્ચ નીચત્ત્વના પ્રશ્ન જ ઉભા થતા નથી. પુરૂષને કસવાની સેાટીથી સ્ત્રીને તપાસીએ તે। તે ઉતરતી જ લાગવાની, તેમજ સ્ત્રીને કસવાની સેાટીથી કસતાં પુરૂષ પણ ઉત- રતા માલમ પડવાના. પરંતુ આ પ્રશ્નને જો આપણે જીવનશાસ્ત્રની વ્યાપક દૃષ્ટિથી જોઈએ તે આપણને જણાશે કે સ્ત્રીપુરૂષાનાં કાર્યક્ષેત્ર જુદાં હાય તા- પણ બન્નેની યેાગ્યતા તે। સરખી જ છે. ”

તેા પછી સ્ત્રીશિક્ષણની યેાજના શી રીતે કરવી ? ‹ Dr. J. W. Harms, who has made a special study of the problem of adolescence in its relation to the internal secretions (the ductless glands) comes to the conclusion (in which he is supported by other students in the same field) that the conditions of growth for boys and girls are so | girls are so widely different that we should