સુખ ને કલ્યાણને ધ્યાનમાં રાખી કન્યાએ માટે સ્વતંત્ર અને તેમની વિશિષ્ટ
મનેારચનાને અનુરૂપ થાય એવી શિક્ષણપદ્ધતિની ચેાજના ( આ યાજનામાં
માત્ર સ્ત્રીઓ માટે કાઢેલાં વિશ્વવિદ્યાલયેાને સમાવેશ થાય છે ) તૈયાર કરવાની
અત્યંત જરૂર છે. ”
આ પ્રતિક્રિયાનુ પૂર જે પાશ્ચાત્ય દેશામાંથી ફેલાય છે, તેને શાસ્ત્રોને
કેટલા આધાર છે અને તે માત્ર તદન ધાર્મિક વિચારવાળા કે જૂની રહેણી-
કરણીવાળા લટ્ટાને વિચારવાનું પ્રતિગામી [ પાછળ પાડનાર ] પ્રતિબિંબ
નથી, પણ તેનેા ઉદ્દભવ પુરાગામી વિચારવાળા લાકામાંથી થયા છે એ
વાત આ આખા લેખ તે આ સંબંધી વિચાર જે પુસ્તકેામાં પ્રસિદ્ધ થયા
છે તે પુસ્તકા ( દાખલા તરીકે Sex Psychology (sixth volume)
by Havelock Ellis; Adolesence by Stanley Hall, two
volumes;Ethics of Feminism by Wadia; and Feminism
and Sex Extinction by Arabella Cenealy) વાંચ્યા સિવાય
બરાબર સમજાશે નહિ.
આટલા ઉહાપેાહના સાર નીચે આપેલાં ચાર પ્રમેયેામાં દર્શાવ્યા છે.
આ ચાર પ્રમેયાએ જ મને આ પ્રવૃત્તિ કરવા પ્રેર્યા હતા.
(૧) પેાતે જવાબદાર માનવ વ્યક્તિ છીએ એવી ભાવના તે પેાતાના
સામર્થ્ય વિષે આત્મવિશ્વાસ ઉત્પન્ન કરી શકે એવું પુરૂષસામાન્ય શિક્ષણ
સ્ત્રીએને આપવું.
(૨) જે પ્રમાણે આપણા શરીરના ઘટક માંસપેશી છે તે જ પ્રમાણે
સમાજ અથવા રાષ્ટ્રરૂપ દેહના ધટક જે કુટુંબે છે, તેને બળવાન ને મનેાહર
બનાવવાનું કામ મુખ્યત્વે કરીને કુટુંબના સૂત્રધાર સ્ત્રીએ પર આધાર
રાખે છે. કુટુંબની સંસ્થાને ડાલાવે એવી કેાઇ પ્રવૃત્તિ સ્ત્રીવર્ગમાં ઉત્પન્ન
ચવા દેવી એ રાષ્ટ્રને હાનિકર્તા છે. તેથી અંગ્રેજીમાં Home' શબ્દમાં
કિવા દિળી ગૃહમુચ્યતે એ સંસ્કૃત વાયમાં જે ગર્ભિત અર્થ સમાયેલો
છે તેવી બનાવવાનું સામર્થ્ય જે શિક્ષણને લીધે સ્ત્રીઓમાં ઉસન્ન થાય તેવું
શિક્ષણ સ્ત્રીઓને આપવું.
(૩) પાતે રાષ્ટ્રનું અંગ છે એવી ભાવના ઉત્પન્ન કરે એવું શિક્ષણ
સ્ત્રીએને આપવું. તે જ પ્રમાણે બાળકાનાં કુમળાં અંતઃકરણમાં રાષ્ટ્રીય
ભાવનાનાં બીજ રોપવાનું, રાષ્ટ્રના સાધુ સંતા પ્રત્યે ધૃજ્યબુદ્ધિ અને પરાક્રમી
પુરૂષો ( માત્ર યુદ્ધમાં પરાક્રમ દર્શાવ્યું ટાય એવા જ નહિ ) અને તેજસ્વિની
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૬
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ