સ્ત્રીઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવાનું અત્યંત પ્રવિત્ર કાર્ય રાષ્ટ્રની માતા-
એનું છે. આ કવ્યનું પાલન ઉત્કૃષ્ટ રીતે કરી શકવાનું સામર્થ્ય આપે
એવું શિક્ષણ સ્ત્રીઓને આપવું.
૩૯૯
(૪) કાઇ કારણથી પેાતાને સંસારમાં પડવાનું મન ન હેાય અનેજેણે
પોતાનું ધ્યેય ઠરાવ્યું હાય એવી સ્ત્રીઓએ પેાતાનું ધ્યેય સાધ્ય કરવામાં મદદ
કરે એવું શિક્ષણ લેવું, અને પેાતાના કર્તવ્યની દિશા નક્કી કરવી. આવી સ્ત્રીએ
થાડી સંખ્યામાં હોય તાપણુ તે રાષ્ટ્રનાં સ્થુ ને પ્રગતિ માટે આવશ્યક છે.
સ્ત્રીએએ અમુક વસ્તુએ કરવી જ જોઇએ કે ન કરવી જોઇએ એવા કાયદા
કે સમાજનાં બંધને નિર્મૂળ કરવાં જોઇએ. આ સંબંધમાં સ્ત્રીઓ ને પુરૂષાના
હક્ક સરખા જ હોવા જોઇએ. કાઇ સ્ત્રીને અમુક વિદ્યા મેળવવાનું મન થાય તે
તેને તેમ કરવા દેવામાં કાયદાનાં કે સમાજનાં કાઇ બંધન નવાં જોઇએ
નહિ. તાપણ સમાજની સ્થિરતા માટે અને સ્ત્રીઓની શારીરિક ને માનસિક
ઘટનાને ધ્યાનમાં લઈ સાધારણ રીતે સ્ત્રીઓએ કેવું શિક્ષણ લેવું અને કયા
ધંધાઓમાં પડવું એ વિષયને વિચાર કરવા અત્યંત જરૂરને છે. સર્વાં પ્રકારના
વિચારાને અવકાશ મળવા જોઇએ, અને તે વિચારાતે કાર્ય માં મૂકનાર માણસાની
ખાસ જરૂર છે; કારણ કે વિચાર ને આચારને ભેદ એ ઉત્ક્રાંતિનું મૂળ છે.
જાપાનની સ્ત્રીએની યુનિવર્સિટી વિષે માહિતી આપનારા ન્હાનકડા
પુસ્તકમાંના ઉતારા ઉપરથી જણાઈ આવતા ધારણ મુજબ નર્સેએ ૧૯૦૦
માં કામ શરૂ કર્યું, અને તેમાં તેને સારી સફળતા પણ મળી. તે પુસ્તકમાં ૧૯૧૨
સુધીની હકીકત આપેલી છે. એટલા વખતમાં તે યુનિવર્સિટીમાંથી ૧૨૪૩
સ્ત્રીઓએ પદવી લીધી હતી. ૧૯૦૦ પહેલાં જાપાનમાં સ્ત્રીઓની હાઇસ્કુલની
સંખ્યા ૧રતી હતી ને ૧૯૧૨ માં વધીને તે ૧૮૨ થઈ. ઘણા થોડા કાળમાં
આટલી મેાટી પ્રગતિ થયેલી બેઇ મારે પણ એ માર્ગે ચાલવું એમ મને
લાગ્યું. જાપાનની આ યુનિવર્સિટીને સરકારી મદદ કે સરકારી નિયંત્રણ નથી.
રાજકુલ અને સરકારી અધિકારીએ એને મદદ કરતા હતા, પણ સરકારની
મદદ તેણે સ્વીકારી ન હતી. આપણા દેશમાં આવાં કામ કરનારનામામાં
અનેક અડચણા છે એને મને બરાબર ખ્યાલ હતા. મૂળે તેા ઉચ્ચ શિક્ષણ
લેનારી સ્ત્રીએ જ એછી હાય છે. તેમાંથી જેને સરકારી માન્યતા ન હાય
એવી પદવી કે સર્ટિફિકેટ લેવા તૈયાર થાય એવી સ્ત્રીએ તેા મળવી જ અત્યંત
દુભ. એ ઉપરાંત મારી પાસે પૈસા ન મળે.
સાધનેમાં તે માત્ર એક
નાની હાઈસ્કૂલ તે સ્વાર્થ ત્યાગથી કામ કરનારાં થોડાં લાયક માસા સારા ||
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૫૭
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
મહીલા–વિદ્યાપીઠની કલ્પના.